Lucky Daughter: હિન્દુ સમાજમાં સ્ત્રીને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કોઈ ઘરમાં બાળકી જન્મ લે છે તો કહેવામાં આવે છે કે, ઘરે લક્ષ્મી આવી છે. તે પ્રકારે લગ્ન બાદ જયારે ઘરમાં વહુનો પ્રવેશ કરે છે ત્યારે પણ તેને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આમ તો દરેક દીકરી તેના માતા-પિતા માટે નસીબવાળી હોય છે. પરંતુ સમુદ્ર શાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની કંઈક અલગ જ વિશેષતા બતાવી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ મહિલાઓ તેના માતા-પિતા, પ્રેમી, પતિ અને પરિવાર માટે નસીબવાળી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન


"પૃથ્વી  પર   ઈશ્વરને   નિમંત્રણ  આપે, નારી તું નારાયણી
તારા  થકી  તો  ઈશ્વર  ઘરમાં  આવે, નારી  તું  નારાયણી


નારીના  હૈયે   ઊછળતાં  ઉમંગો  જોઈને   દરિયો  બોલે,
આખે આખો દરિયો  તું  તો  છલકાવે, નારી  તું નારાયણી"


ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર


1.મહિલાના પગ
જે મહિલાના પગ સોફ્ટ, રંગમાં ગુલાબી અને પુરી રીતે વિકસિત હોય છે. તે તેના પતિ અને પ્રેમીને બેહદ ખુશ રાખે છે. શારીરિક સંબંધોમાં તેની રુચિ કંઈક આ રીતે હોય છે, કે તેનો સાથી હંમેશા નજીક હોય છે.


2- કોમળ જીભ
લાલ અને કોમળ જીભવાળી સ્ત્રીઓ જીવનમાં સુખ ભોગવે છે અને હંમેશા તેના પરિવારને સુખ આપે છે.


આર્શિવાદરૂપે ભગવાને આપ્યા છે આ બીજ, કોરોના હોય કે હાર્ટ એટેક બધાથી બચાવશે!
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો આશ્વર્યચકિત


3-પગની આંગળી
જે મહિલાઓની પગની આંગળીઓની લંબાઈ એકસરખી હોય છે તે મહિલાને તેની આખી જિંદગીમાં ફક્ત ખુશીઓ પ્રાપ્ત થાય છે. આ મહિલાઓ હંમેશા તેના પરિવારને ખુશ રાખે છે.


4-દુર્ભાગ્યશાળી
જે મહિલાઓની પગની મધ્ય આંગળી વધુ લાંબી હોય છે તે બહુ જ દુર્ભાગ્યશાળી હોય છે. આ પ્રકારની મહિલા સાથે લગ્ન કરતા પહેલા વિચારવું જોઈએ.


આ વર્ષે ખૂબ ચર્ચામાં રહ્યા આ 5 ડાયટ પ્લાન, જાણો કોણ રહ્યું આ લિસ્ટમાં ટોપ
નવા વર્ષના પ્રથમ દિવસમાં પર્સમાં મૂકી દો આમાંથી કોઇ એક વસ્તુ, થઇ જશો માલામાલ!


5-પગના તળિયા
શાસ્ત્ર અનુસાર, જે મહિલાઓના પગના તળિયા ત્રિકોણનું નિશાન હોય છે. તે મહિલા બુદ્ધિમાન અને સુઝબુઝ વાળી હોય છે. આ મહિલાઓ તેની સમજ  અને જ્ઞાનથી પુરા પરિવારની સહાયતા કરે છે. આ કારણે પરિવાર ખુશ રહે છે.


Honeymoon: રાજાની માફક ઠાઠમાઠથી મનાવો હનીમૂન, તમારી 'રોણી'ને પણ ગમશે રાતના ઉજાગરા
સુહાગરાત મનાવીને પિયર પહોંચી ત્યાં પતિના મોબાઈલ પર આવ્યો પત્નીનો ન્યૂડ વીડિયો...

 
6- મહિલાઓની નાભી
જે મહિલાઓની નાભિની આસપાસ અથવા નીચેના હિસ્સામાં તલ અથવા મસો હોય છે તો તે તેના પરિવાર માટે બહુ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનું જીવન સુખથી પસાર થાય છે.


7-પગનો અંગુઠો
જે મહિલાઓનો પગણો અંગુઠો લાંબો હોય છે તો તેને જીવનમાં વારંવાર પરેશાની ઉઠાવવી પડે છે. પરંતુ જે મહિલાઓનો પગનો અંગુઠો ગોળ હોય છે તે બેહદ્દ ભાગ્યશાળી હોય છે.


આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા
UK વિઝા માટે જરૂરી છે આ દસ્તાવેજો, જાણી લો અભિમન્યુની જેમ કેટલા કોઠા કરવા પડશે પાર


8- મોટી આંખો
મોટી-મોટી આંખવળી સ્ત્રીના જીવનમાં હંમેશા પ્રેમ અને સુખ જ રહે છે. આ સિવાય જે મહિલાઓની આંખના સફેદ ભાગના અંતમાં લાલ રંગ જોવા મળે છે તે પરિવાર માટે બહુ લકી હોય છે.


9-માથા પર તલ
જે મહિલાઓના માથાની વચોવચ તલ હોય છે તેના લગ્ન ધનિક વ્યક્તિ સાથે થાય છે.


કેટલો ખતરનાક છે કોરોના JN.1? જાણો આ વેરિએન્ટથી પોતાને કેવી રીતે રાખશો સુરક્ષિત
IAF માં ઓફિસર બનવાનું સપનું કરો પુરૂ, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ


10- શરીર પર તલ
જે મહિલાઓના શરીરના ડાબા ભાગમાં તલ અથવા મસ્સો હોય છે . શાસ્ત્ર અનુસાર, તે મહિલાઓ તેના પરિવાર માટે ઘણી નસીબવાળી હોય છે.


ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર
પીપળાના પાનનો જ્યૂસ કેન્સર હોય કે ડાયાબિટીસ બધુ ભગાડી દેશે, જાણો બનાવવાની રીત


11- દાંત
લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારે પણ ધનથી જોડાયેલી સમસ્યાનો સામનો નથી કરવો પડતો.


12-જમણા ગાલ પર તલ
જે મહિલાઓના જમણા ગાલ પર તલ હોય છે તે મહિલાઓ ખાવાની ઘણી શોખીન હોય છે. દરરોજ તે અલગ-અલગ ભોજનનો આનંદ ઉઠાવે છે.


12-નખ
ગુલાબી રંગના ચમકતા નખ વાળી યુવતીઓ સ્વસ્થ અને સારા ચરિત્રવાળી હોય છે.


આ છે ભારતમાં 5 પ્રકારની ટોપ સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે એવી છે સુવિધાઓ
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ