Astro Tips:  દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેને અને તેના પરિવારને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા મળે. એટલું જ નહીં પરિવારમાં સુખ શાંતિ અને ધન વૈભવ પણ પ્રાપ્ત થાય. અને જો મા લક્ષ્મી પ્રસન્ન હોય તો આ બધુ જ શક્ય છે. જો મા લક્ષ્મીની નિયમિત રૂપથી સેવા પૂજા કરવામાં આવે, તો માતાના આશીર્વાદ તમારા પર કાયમ રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય બતાવવામાં આવ્યા છે. જો તે ઉપાય કરવામાં આવે તો ધનની દેવીના આપણા પર આશીર્વાદ બની રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ધનલક્ષ્મીની સેવા પૂજા ઉપરાંત તેમના 108 નામનો દિવસ રાત જાપ કરવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થઈને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સાથે જ સારા ફળની પણ પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ મા લક્ષ્મીના આ 108 નામો વિશે. 


આ પણ વાંચો: હથેળીમાં 'ભદ્ર યોગ' હોય તો વ્યક્તિને બનતાં કરોડપતિ રોકી શકતી નથી કોઇ તાકાત
આ પણ વાંચો: મૃત્યું બાદ પણ તમારા સ્વજનની 13 દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા, વેઠવા પડે છે કષ્ટો
આ પણ વાંચો:  ટાપુ પર વર્ષમાં 1 દિવસ જ આવવાની છે મંજૂરી, દુષ્ટ આત્માઓ ટાપુને કરી દે છે અદ્રશ્ય


01. પ્રકૃતિ
02. વિકૃતિ
03. વિદ્યા
04. સર્વભૂતહિતપ્રદા
05. શ્રદ્ધા
06. વિભૂતિ
07. સુરભિ
08. પરમાત્મિકા
09. વાચિ
10. પદ્મલયા
11. પદ્મા
12. શુચિ
13. સ્વાહા
14. સ્વધા
15.સુધા
16.ધન્યા
17. હિરળ્મયી
18. લક્ષ્મી
19.નિત્યપુષ્ટા
20. વિભા
21. આદિત્ય
22. દિત્ય
23. દીપાયૈ
24. વસુધા
25. વસુધારિળી
26. કમલસમ્ભવા
27. કાન્તા
28. કામાક્ષી
29. ક્ષ્ત્રીરોધસંભવા, ક્રોધસંભવા
30. અનુગ્રહપ્રદા
31. બુદ્ધિ
32. અનધા
33. હરિવલ્લભિ
34. અશોકા
35. અમૃતા
36. દીપ્તા
37. લોકશોકવિનાશિ
38. ધર્મનિલયા
39. કરૂણા
40. લોકમાત્રિ
41. પદ્મપ્રિયા
42. હદ્મહસ્તા
43. પદ્માક્ષ્યા
44. પદ્મસુંદરી
45. પદ્મોધ્દવા
46. પદ્મમુખી
47. પદ્મનાભાપ્રિયા
48. રમા
49. પદ્મમાલાધરા
50. દેવી
51. પદ્મિની
52. પદ્મગન્ધિની
53. પુણ્યગન્ધા
54. સુપ્રસન્ના
55. પ્રસાદાભિમુખી
56. પ્રભા
57. ચન્દ્રવદના
58. ચન્દ્રા
59. ચન્દ્રસહોદરી
60. ચતુર્ભુજા
61. ચન્દ્રરૂપા
62. ઈન્દિરા
63. ઈન્દુશીતલા
64. આહ્લાદજનની
65. પુષ્ટી
66. શિવા
67. શિવકરી
68. સત્યા
69. વિમલા
70. વિશ્વજનની 
71. તુષ્ટી
72. દારિદ્રયનાશિની
73. પ્રીતિપુષ્કરિણી
74. શાન્તા
75. શુક્લમાલ્યાંબરા
76. શ્રી
77. ભસ્કરિ
78. વિલ્વનિલયા
79. વરારોહા
80. યશસ્વિની
81. વસુન્ધરા
82. ઉદારાંગા
83. હરિણી
84. હેમમાલિની
85. ધનધાન્યકી
86. સિદ્ધી
87. સ્ત્રેણસૌમ્યા
88. શુભપ્રદા
89. નૃપવેશ્મગતાનન્દા
90. વરલક્ષ્મી
91. વસુપ્રદા
92. શુભા
93. હરિણ્યપ્રાકારા
94. સમુદ્રતનયા
95. જયા
96. મંગલા દેવી
97. વિષ્ણુવક્ષસ્સ્થલસ્થિતા
98. વિષ્ણુપત્ની
99. પ્રસન્નાક્ષી
100. નારાયણસમાશ્રિતા
101. દારિદ્રયધ્વંસિની
102. દેવી
103. સર્વોપદ્રવ વારિણી
104. નવદુર્ગા
105. મહાકાલી
106. બ્રહ્માવિષ્ણુશિવાત્મિકા
107. ત્રિકાલજ્ઞાનસમ્પન્ના
108. ભુવનેશ્વરી


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube