નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર પડે છે. કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. શનિવારે બુધ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. કાલે બુધ દેવ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. બુધ દેવનું મિથુન રાશિમાં પ્રવેશ કરતા કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો છે. આવો જાણીએ કયા જાતકોને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમારી નોકરીમાં પ્રગતિ થવાનો યોગ બનશે.
માન-સન્માનમાં વધારો થશે.
વાહનની ખરીદી કરી શકો છો.
આર્થિક સ્થિતિમાં સુધાર થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરશો.
લેતી-દેતીથી લાભ થશે. 
મા લક્ષ્મીની કૃપા રહેશે. 


વૃષભ રાશિ
નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
આવકમાં વધારાથી આર્થિક મુશ્કેલી દૂર થઈ શકે છે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશો અને લગ્ન જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખુબ સારો છે.
આ દરમિયાન રોકાણથી લાભ થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


મિથુન રાશિ
અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
યાત્રાથી લાભનો યોગ બનશે.
આવકમાં વધારો થઈ શકે છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે.
કાર્યમાં સફળતા મળશે.
નોકરી અને વેપાર માટે સારો સમય છે. 


આ પણ વાંચોઃ સવારે ઉઠીને આ પાંચ વસ્તુ જોવી નહીં, બાકી જીવનમાં આવે છે મુશ્કેલી


વૃશ્ચિક રાશિ
શુભ પરિણામ મળશે
આ દરમિયાન નોકરીમાં પ્રમોશન મળી શકે છે
નવા કામની શરૂઆત કરી શકો છો
વેપારીઓને લાભ થઈ શકે છે
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે ખુબ સારો સમય છે. 


આ પણ વાંચોઃ જો જો સૂર્યાસ્ત બાદ ક્યારેય ન કરતા આ કામ, નહીતર આખી જીંદગી થશો હેરાન


ધન રાશિ
ધન લાભ થશે જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
માન-સન્માનમાં વધારો થશે.
લગ્ન જીવન સુખમય રહેશે.
કાર્યક્ષેત્રમાં બધા તમારા કામની પ્રશંસા કરશે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube