નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં ઘણા મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવાનું છે. ગ્રહો-નક્ષત્રોના પરિવર્તનની સીધી અસર માનવીય જીવન પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સામેલ દરેક 12 રાશિઓ પર તેની અસર જોવા મળે છે. જાણો કઈ રાશિ માટે માર્ચ મહિનો લઈને આવશે શુભ પરિણામ અને કોને થઈ શકે છે નુકસાન. વાંચો મેષથી લઈને મીન રાશિ સુધીની સ્થિતિ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મન પરેશાન રહેશે. સંયમિત રહો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. પરિવારનો સાથ મળશે. કારોબારમાં થોડી મુશ્કેલી આવી શકે છે. શાસન-સત્તાનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. 


વૃષભ રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કારોબાર સારો ચાલશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચ વધુ રહેશે. ધાર્મિક સંગીત પ્રત્યે વલણ વધી શકે છે. 


મિથુન રાશિઃ સંયમિત રહો. ખોટા ક્રોધ તથા વાદ-વિવાદથી બચો. કોઈ મિત્રના સહયોગથી કોઈ નવા કારોબારની શરૂઆત થઈ શકે છે. સંપત્તિમાં રોકાણથી લાબ થશે. કાર્યક્ષેત્રમાં વધારો થશે. 


આ પણ વાંચોઃ જીવિત તો ઠીક મડદા સાથે અને માસિક ધર્મમાં હોય એવી મહિલાઓ સાથે શરીરસુખ માણે છે અઘોરી..


કર્ક રાશિઃ આત્મવિશ્વાસની કમી રહેશે. જીવવું દુઃખદાયક રહેશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. વેપારમાં સુધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. 


સિંહ રાશિઃ મન પ્રસન્ન રહેશે, પરંતુ આત્મસંયમિત રહો. પોતાની ભાવનાઓને વશમાં રાખો. કારોબારમાં વૃદ્ધિ થશે. મિત્રોનો સહયોગ મળશે. શૈક્ષણિક તથા રિસર્ચ કાર્યો માટે વિદેશ જઈ શકો છો. 


કન્યા રાશિઃ મનમાં ઉતાર-ચઢાવ રહેશે. જીવન સાથીનો સાથ મળશે. નોકરીમાં ઓફિસરોનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે. પરિશ્રમ વધુ રહેશે. 


તુલા રાશિઃ આત્મસંયમ રાખો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ રાજનેતા સાથે મુલાકાત થઈ શકે છે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. આવકમાં વધારો થશે. 


વૃશ્ચિક રાશિઃ મન પરેશાન રહી શકે છે. આત્મસંયમ રાખો. ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારમાં સુધાર થશે. લાભની તક મળશે. માતાનું સાનિધ્ય મળશે. શૈક્ષણિક કાર્યો પર ધ્યાન આપો.


આ પણ વાંચોઃ 30 વર્ષ પછી આ 3 રાશિઓની કુંડળીમાં બનશે 'અખંડ સામ્રાજ્ય રાજ​​યોગ', મળશે શુભ સમાચાર


ધન રાશિઃ મન પ્રસન્ન રહેશે, પરંતુ ધૈર્યશીલતા બનાવી રાખવાનો પ્રયાસ કરો. સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શૈક્ષણિક કાર્યો પ્રત્યે સચેત રહો. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. 


મકર રાશિઃ મન પ્રસન્ન રહેશે. માતાનું સાનિધ્ય મળશે. વાહનની જાળવણી તથા વસ્ત્રો વગેરે પર ખર્ચ વધશે. કારોબારી કાર્યમાં વ્યસ્તતા વધશે. કારોબાર માટે વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. 


કુંભ રાશિઃ આત્મવિશ્વાસ વધુ રહેશે, પરંતુ મન પરેશાન પણ રહી શકે છે. પરિવારનો સાથ મળશે. શૈક્ષણિક કાર્યો સફળ રહેશે. કલા તથા સંગીત પ્રત્યે રસ વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


મીન રાશિઃ વાણીમાં મધુરતા રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. વાંચવામાં રૂચિ વધશે. કારોબારમાં લાભ થઈ શકે છે. આવકમાં વધાર થશે. અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube