નવી દિલ્હીઃ બાળકના જન્મ સાથે જ પરિવારમાં એક ખુશીનો માહોલ છવાઈ જાય છે. એટલું જ નહીં પરિવારના સભ્યોની સાથો-સાથ નજીકના સગા-સંબંધીઓ પણ બાળકના નામાંકરણ માટે સારા સારા નામ વિચારવા લાગે છે. ઘણાં લોકો યુનિક નામ શોધવા માટે સ્પેશિયલ કન્સલ્ટન્ટની સલાહ પણ લેતા હોય છે. ત્યારે શું તમે પણ તમારા બાળક માટે એકદમ નાનું એટલેકે, માત્ર બે જ અક્ષરનું નામ શોધી રહયાં છો. તો આ રહ્યાં બેસ્ટ ઓપ્શન્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે પણ બાળકોના નામ સર્ચ કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને બે અક્ષરવાળા બાળકોના નામ, તો આ આર્ટિકલ તમારા માટે જ છે. કેમ કે, આજે અમે તમને બાળકોના અમુક સુંદર નામ જણાવીશું. આ લેખમાં તમને બે જ અક્ષરના નાનકડા અને સ્વીટ નામો મળી જશે. જો તમે તમારા બાળકો માટે સ્મોલ અને સ્વીટ નામ સર્ચ કરી રહ્યા છે જે માત્ર બે અક્ષરના જ છે. તો તમે બરાબર આર્ટિકલ વાંચી રહ્યા છો. કેમ કે, અહીં તમને બે અક્ષર વાળા નામો મળી જશે. અને તે પણ કોઈ સામાન્ય નામ નહીં આ નામ જોતા જ તમને પસંદ આવી જશે અને તમે પોતાના બાળક માટે નામની પસંદગી જલદીથી કરી શકશો. ત્યારે આજે અમે તમને જણાવીશું બે અક્ષરવાળા હિન્દુ બાળકોના 50 નામ.


બે અક્ષરવાળા છોકરાઓના નામનું લિસ્ટ-


દર્શ
જકી
નીલ
દેવ
રાગ
દયા
ઈન્દ્ર
દીન
દીપૂ
દાસ
રાજા
દર્શ
લકી
વીર
યજુ
આર્ય
દેવા
નાથ
વેદ
શિવ
અભી
શંખ
મૂલ્ય
યશ
યુગ
પુરુ
કેશુ
તંશુ
અંશુ
ભવ્ય
મનુ
પ્રેમ
યોગ્ય
આતા
રાજ
આર
હિંદ
આપુ
આશુ
અંશ
રામ
આન
માન
શાન
નંદ
આલી
મોલ
આલે
મન
આકિ