નવી દિલ્લીઃ નામકરણ આપણી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે. બાળકના જન્મ સમયેના ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જોઈ તેની રાશિ નક્કી કરવામાં આવે છે અને તેના પરથી નામ પાડવામાં આવે છે. આપણા ઘરે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે નામ પાડવા માટે ઘણી વાર આપણે ચિંતિત હોઈએ છે. બાળકનું નામ તેની ઓળખ બની રહે છે એટલે જ લોકો યુનિક નામ પસંદ કરે છે.  એટલે જ અમે તમારા માટે આવા યુનિક નામની યાદી લઈને આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન રાશિમાં ચાર અક્ષરો આવે છે. જેમાં ધ,ફ, ઢ, ભનો સમાવેશ થાય છે. જો કે ઢ અક્ષર પરથી બહુ નામ હોતા નથી.એટલે અમે આપના માટે લાવ્યા છે ધ, ભ,ફ અક્ષરો પરથી બાળકોના યુનિક નામની યાદી.


ધન રાશિ પરથી છોકરીઓના નામ:


ભવ્યા
ભવ્યતા
ભાર્વિ
ભ્રાંતિ
ભામિની
ભાનવી
ભક્તિ
ભૂમિજા
ધાર્વી
ધ્રુવા
ધિત્યા
ધન્યા
ધ્યુતિ
ધીરા
ધુન
ધાર્વી
ધ્વનિ
ધીમહી
ધાત્રી
ધૃતિ
ધન્યતા
ધારિણી
ફ્રેયા
ફાલ્ગુની
ફોરમ
ભાષા
ભાર્યા
ભાનજા
ભામિની
ભદ્રા
ભગવતી
ભાદ્રિકા
ભદ્રપ્રિયા
ભગવંતી
ભૈરવી
ભજના
ધામિની
ધરા
ધારા
ધનશ્રી
ધનુષા
ધનુશ્રી
ધનુષ્કા
ધન્યાવી
ધરતી
ધારીણી
ધરણી
ધારવી
ધ્વલ્યા
ધેનુકા
ધીરતા
ધીરા


ધન રાશિ પરથી છોકરાઓના નામ:


ધ્યાન
ધ્યેય
ધૈર્ય
ધનેશ
ધ્વનિલ
ધ્વનિત
ધાર્મિક
ધીર
દ્યક્ષ
ધનંજય
ધનુષ
ધર્મેન્દુ
ધીમંત
ધૂન
ધર્મ
ધ્રિત
ધ્વેન
ધ્વિજ
ધ્વૈત
ધેવન
ફેનિલ
ફાલ્ગુન
ભવ્ય
ભુવન
ભૌમિક
ભવિષ્ય
ભૂમિત
ભાનુજ
ભાનીશ
ભાર્ગવ
ભદ્રક
ભદ્રેશ
ભદ્રિક
ભૈરવ
ભારદ્વાજ
ભર્ગ
ભર્તેશ
ભાસ્કર
ભાસ્વન
ભાષિત
ધૈર્યશીલ
ધૈવિક
ધાક્ષિતઃ
ધામ
ધામન
ધનજીત
ધનાનંદ
ધનિષ
ધન્વિન
ધર્મનિષ્ઠ