New Year 2024 Money Upay: થોડા દિવસોમાં વર્ષ 2023 પૂરું થવાનું છે અને નવું વર્ષ 2024 શરૂ થવાનું છે. એવામાં જો તમે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો, તો તમે આ વર્ષને સંપત્તિથી ભરપૂર બનાવી શકો છો. આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ઉપાય જણાવીશું, જેને અપનાવીને તમે આર્થિક તંગી દૂર કરી શકો છો અને તમારી સંપત્તિમાં વધારો કરી શકો છો. ચાલો જાણીએ આર્થિક ઉન્નતિ માટેના 5 સરળ ઉપાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 લાખનો મળે છે લાભ! ફોનમાં આ રીતે ડાઉનલોડ કરી લો સરકારી કાર્ડ, આસાન સ્ટેપને કરો ફોલો
UPI યૂઝર્સને આરબીઆઇ ગવર્નરે સંભળાવી ખુશખબરી, સાંભળશો ખુશીથી ઝૂમી ઉઠશો


આર્થિક ઉન્નતિ માટે અપનાવો આ 5 ઉપાય


ઇલાયચી
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો વર્ષ 2024ના પહેલા શુક્રવારે દેવી લક્ષ્મીને 5 ઇલાયચી અર્પણ કરો. પછી આ ઇલાયચીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરી અથવા પર્સમાં રાખો. તેનાથી તમારી આર્થિક પ્રગતિનો માર્ગ ખુલશે.


ઘરવાળાએ ભોજન કરવું હોય તો છોકરીને પૂરી દેવી પડે છે રૂમમાં, એવો થયો છે દુર્લભ રોગ
Sunlight Benefits: જાણો સવારના કૂણા તડકાના ફાયદા, વિટામિન ડી ઉણપ થશે દૂર


ચાંદીનો સિક્કો
ધનની દેવી લક્ષ્મીને ચાંદીનો સિક્કો ખૂબ જ પ્રિય છે. તેથી, જો તમે વર્ષ 2024 ની શરૂઆતમાં દેવી લક્ષ્મીના ચરણોમાં ચાંદીનો સિક્કો રાખો અને પછી આ સિક્કો તમારા પર્સમાં અથવા સુરક્ષિત રાખો, તો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.


Nifty પહેલીવાર 21000 ને પાર, જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત, Repo Rate 6.5 યથાવત
RBI Repo Rate: નહી ઘટે હોમ લોનનો EMI, રેપો રેટમાં કોઇ ફેરફાર નહી


ચોખા
જો તમે નવા વર્ષના પહેલા દિવસે ધનની દેવી લક્ષ્મીને આખા ચોખા અર્પણ કરો છો, તો તે તમારાથી પ્રસન્ન થાય છે. પછી જો તમે આ ચોખા તમારા પર્સમાં રાખો છો તો તમારું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહે છે.


Chanakya Niti: આ લોકોના હાથમાં ક્યારેય ટકતા નથી રૂપિયા, આખી જીંદગી રહે છે હેરાન-પરેશાન
કુંભ બાદ ક્યાં જતા રહે છે નાગા સાધુ? તેમના જીવનના આ 'રહસ્ય' ને પણ જાણો


પીપળાના પાન
હિંદુ ધર્મમાં પીપળના વૃક્ષ (Peepal Tree) ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો શુભ મુહૂર્ત અનુસાર, નોટોની સાથે તમારા પર્સમાં પીપળનું પાન રાખો. આનાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય.


આ 7 દિવસ સાવધાન રહો 4 રાશિના લોકો, નાનકડી ભૂલ કરાવશે મોટું નુકસાન


કોડી
જો તમે વર્ષ 2024 ના પહેલા શુક્રવારે ધનની દેવી દેવી લક્ષ્મીને 4 પીળી કોડીઓ ચઢાવીને તેને તેને લાલ અથવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો, તો તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.


આ 4 બિઝનેસ બનાવી શકે છે માલામાલ! મોટું રોકાણ કરવું હોય તો જાણી લો!
120 વૃક્ષો, 12 વર્ષની ધીરજ, કરોડપતિ બનવાની છે ઇકો-ફ્રેન્ડલી રીત: 1 લાખનું કરો રોકાણ


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


શિયાળો શરૂ થતાં જ ઢીંચણનો દુખાવો સતાવવા લાગે છે? ડોન્ટ વરી... ખાવાનું શરૂ કરી દો આ 5 વસ્તુ
દરેક ભારતીય આ દેશમાં પગ મૂકતાંની સાથે જ બની જાય છે અમીર! 1000 રૂ. બની જશે 2.91 લાખ