Ramcharitmanas Chaupai: જીવનમાં ક્યારેક અચાનક એવી આવી આફત આવી જાય છે જેને દૂર કરવામાં વ્યક્તિ પોતે અસમર્થ હોય છે. જ્યારે વ્યક્તિને આવી સમસ્યાનો કોઈ ઉકેલ ન મળે ત્યારે વ્યક્તિ ભગવાનના શરણે જાય છે. ભગવાનના નામનું સ્મરણ કરવાથી અથવા તેના મંત્રોનો જાપ કરવાથી પણ વ્યક્તિને સંકટમાંથી બહાર નીકળી શકે છે. જો તમે પણ કોઈપણ સમસ્યા કે ચિંતાનો સામનો કરી રહ્યા છો તો તમે રામ ચરિત માનસના શ્લોકોની મદદ લઈ શકો છો. રામચરિતમાનસની આ ચોપાઈનો પાઠ કરવાથી ગરીબી, પાપ, ભય, રોગ, શોક વગેરેથી મુક્તિ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 14 મીએ ઉત્તરાયણ બાદ ભૂલથી પણ આ કામ શરૂ કરી ન દેતા, કમુરતા ઉતરવાને લઈને બદલાયા ગ્રહો


એવું કહેવાય છે કે રામચરિતમાનસની આ ચોપાઈ એટલી અસરકારક છે કે તેનો પાઠ કરવાથી ધનની ઈચ્છા રાખનારને ધન પ્રાપ્ત થાય છે. વ્યક્તિને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો તેના માટે ફક્ત રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવાથી પણ શુભ ફળ મળે છે.  


શ્રી રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં આ ચોપાઈનો પાઠ રોજ થાય છે ત્યાં ક્યારેય ગરીબી રહેતી નથી. ઘરની ગરીબીને દૂર કરવા માટે આ ચોપાઈનો પાઠ રોજ કરવો જોઈએ તેનાથી શ્રીરામ પ્રસન્ન થાય છે.


આ પણ વાંચો: નોકરીની લાગી જશે લાઈનો, ચાલુ નોકરીમાં થશે પ્રમોશન, શુક્ર બદલશે 3 રાશિઓનું ભાગ્ય


- જબ તેં રામુ બ્યાહિ ઘર આઈ. નિત નવ મંગલ મોદ બધાઈ
ભુવન ચારિદસ ભૂધર ભારી. સુકૃત મેઘ બરષહિં સુખ બારી


- રિધિ સિધિ સંપતિ નદીં સુહાઈ. ઉગમિ અવધ અંબુધિ કહું આઈ.
મનિગન પુર નર નારિ સુજાતી. સુચિ અમોલ સુંદર સબ ભાંતી


- મુદ્રિત માતુ સબ સખીં સહેલી. ફલિત બિલોકિ મનોરશ બેલી
રામ રુપુ ગુન સીલુ સુભાઉ. પ્રમુદિત હોઈ દેખિ સુનિ રાઉ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)