30 ઓક્ટોબરના રોજ મહાગોચર, આ રાશિવાળાને મળશે અખૂટ ધન, મોજમાં પસાર થશે જીંદગી
Rahu Ketu Transit 2023: વર્ષ 2023 માં ટૂંક સમયમાં એક મોટો ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે. 30 ઓક્ટોબરે ક્રૂર ગ્રહો રાહુ-કેતુ ગોચર કરશે અને તમામ રાશિઓ પર તેની મોટી અસર પડશે.
Rahu Ketu Gochar 2023: વર્ષ 2023 ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે સૌથી ધીમી ગતિએ ચાલતા ગ્રહો શનિ અને રાહુ-કેતુ તેમની રાશિ બદલી રહ્યા છે. શનિ ગ્રહ વર્ષ 2023ની શરૂઆતમાં જ ગોચર કરી ચૂક્યો છે, જ્યારે રાહુ-કેતુ ગ્રહ 30 ઓક્ટોબર 2023ના રોજ ગોચર કરવા જઈ રહ્યા છે. દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરનાર રાહુ-કેતુ હવે વર્ષ 2025માં ગોચર કરશે. આ માયાવી ગ્રહો 18 મે 2025 ના રોજ ગોચર કરશે. ચાલો જાણીએ કઇ રાશિ પર રાહુ કેતુ આગામી દોઢ વર્ષમાં કૃપા કરશે.
ભારતના રસ્તા પર દોડે છે આટલા પ્રકારની નંબર પ્લેટવાળી ગાડીઓ
મોદી બાદ યોગી પણ દિવાળી પહેલાં આપશે ભેટ, સરકારી કર્મચારીઓને લાગશે લોટરી!
રાહુ કેતુનો રાશિઓ પર અસર
મેષ:
રાહુ-કેતુ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે શુભ રહેશે. તમને તમારા કરિયરમાં નવી તકો મળશે. તમે નવી નોકરીમાં જોડાઈ શકો છો. તમને કામમાં સફળતા મળશે. વેપારમાં લાભ થશે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. લાંબા અંતરની મુસાફરીની તકો મળશે.
Relationship: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે... પુરૂષોને કોન્ડોમ પહેરવાની નહીં પડે જરૂર
કેન્દ્રીય કર્મચારીઓનું DA વધ્યું, દોઢ ગણી થઇ જશે સેલરી, આ નંબરમાં છુપાયેલું છે રાજ
કર્કઃ
કર્ક રાશિના લોકો માટે રાહુ-કેતુનું ગોચર સુખદ રહેશે. તમારી જૂની સમસ્યાઓનો અંત આવશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. તમારા જીવનમાં ખુશીઓ આવશે. નોકરી અને વ્યવસાય માટે સમય સારો છે.
સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશથી જ બનશે ક્રૂર ત્રિગ્રહી યોગ, આ 5 રાશિના લોકો રહે સાવધાન
Navratri 2023: તારા લહેરિયાની લાલ લાલ ભાતે, મારૂ મન મોહી ગયુ...
સિંહ:
સિંહ રાશિના લોકો માટે રાહુ-કેતુ રાશિ પરિવર્તન વૈવાહિક જીવન સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે જે અંતર હતું તે હવે ઘટી શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. તમે તમારી કારકિર્દી બદલી શકો છો. નવી ડીલ થઈ શકે છે.
6 મહિનામાં 266% વળતર:રેલવેનો રૂ. 13.31 કરોડનો મળ્યો ઓર્ડર,આ કંપની બનાવી દેશે અમીર
નવરાત્રિ સુધરી! એક મહિનામાં 44% વળતર, આ IT કંપનીના શેર બનાવી દેશે કરોડપતિ
26 રૂપિયાથી 2600ને પાર પહોંચ્યો આ નાની કંપનીનો શેર, 3 વર્ષમાં 10000% ની તોફાની તેજી
તુલા:
રાહુ-કેતુ તુલા રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. અવિવાહિતોને જીવન સાથી મળશે. વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. તમારી આવકમાં વધારો થશે. મોટી બચત કરવામાં સફળતા મળશે. તમને ઈચ્છિત પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
ઘરે આ રીતે કરો હેર સ્પા, બાલ થઇ જશે મુલાયમ અને શાઇનિંગ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?
મીન:
રાહુ-કેતુ મીન રાશિના લોકોને કારકિર્દીમાં ઘણો ફાયદો કરાવશે. નવી નોકરીની શોધ પૂરી થઈ શકે છે. બિઝનેસમેનને નવા સોદા મળી શકે છે. કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતી નથી. )
નેક્સન, બ્રેઝા, વેગનઆર... બધુ છોડી હવે આ સસ્તી કાર ખરીદી રહ્યા છે લોકો, કીંમત 6.61 લાખ
લગ્નના 4 દિવસ બાદ દુલ્હન બની માતા, ભડકી, પતિએ ભર્યું શોકિંગ પગલું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube