શ્રાવણ મહિનામાં સપનામાં આ વસ્તુઓ દેખાઇ તો સમજો બેડો થઇ ગયો પાર, ધન ખૂટે નહી ખૂટે
Sawan 2023: કહેવાય છેકે, શ્રાવણ માસ એ બારેય મહિનાઓમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ આ મહાદેવનો મહિનો હોવાથી તેનું વિશેષ મહત્ત્વ છે. ત્યારે શ્રાવણ માસમાં આવતા સ્વપ્નોનું પણ ખાસ મહાત્મય છે.
Dreams in Sawan: શ્રાવણ મહિનામાં લોકો ભગવાન શિવને સમર્પિત થાય છે. આ પવિત્ર મહિનાને લઈને લોકો હંમેશા ઉત્સાહિત હોય છે. શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડ શિવાલયોમાં રહેતી હોય છે. આ મહિના અંગે અલગ અલગ માન્યતાઓ પણ છે. શ્રાવણ મહિનામાં આપ ભોળાનાથ અથવા તેમનાથી જોડાયેલી વસ્તુઓના કોઈ સપના જુઓ છો તો તેનું વિશેષ મહત્વ હોય છે.
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સ્વપ્ન આપણા જીવનનું અભિન્ન અંગ હોય છે. અર્ધજાગૃત સ્થિતિમાં આપણે જે કોઈ પણ સપના જોઈએ છીએ તેમાથી કેટલાક સપનાનો અર્થ થાય છે અને એ સપના આપણે સંકેત પણ આપે છે. સપના શુભ અને અશુભ બંને હોઈ શકે છે. એવુ કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવ સંબંધિત સપના જોવાથી વિશેષ કૃપા મળે છે. આવો જાણીએ શ્રાવણ મહિનામાં જોવામાં આવતા સપનાનો શું અર્થ થાય છે.
ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
કાળુ શિવલિંગ દેખાવવું-
શ્રાવણ મહિનામાં સપનામાં કાળુ શિવલિંગ દેખાવવું શિવભક્તિનું વિશેષ ફળ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સપનાને જોવુ એટલે સ્વયં ભોળાનાથાને જોવું બરાબર છે. ભક્તથી પ્રસન્ન થઈને ભગવાન શિવ સપનામાં આવે છે. અને આશીર્વાદ આપે છે. આવુ સપનું આવવાનો અર્થ એ છે કે જલ્દી શુભ સમાચાર મળી શકે છે. જો કોઈ યુવતી સપનામાં શિવલિંગ જોવે છે તો ઈચ્છિત અને યોગ્ય વર મળશે.
ભગવાન શિવનું ડમરુ દેખાવવું-
વાસ્તુમાં ડમરૂને સકારાત્મક્તાનું પ્રતીક માનવામાં આવે છે. ડમરુનું સપનુ આવવાને શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું ડમરુ દેખાવવાનો અર્થ શિવ તત્વની પ્રાપ્તી છે. એનો અર્થ એ છે કે જલ્દી જ આપના જીવનમાં સકારાત્મક્તાનો સંચાર થશે. આપના કામમાં આવતી અડચણો દૂર થશે.
Swapna Shastra: શું તમને પણ ઉંઘમાં આવે છે લગ્નના સપના, જો હા તો ચેતી જજો
સવાર-સવાર તમે પણ આવું કરતા હોવ તો સુધરી જજો...નહીંતર શરીરના 'સ્પેરપાર્ટ' થઇ જશે ખરાબ
સપનામાં ત્રિશુળ દેખાવવું-
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના ત્રિશુળના દર્શન થવા શુભ માનવામાં આવે છે. ત્રિશુળના ત્રણ ગુણ હોય છે. રજ, તમ અને સતા. જો સપનામાં ભગવાન શિવનું ત્રિશુળ દેખાય છે તો સમજી લો કે આપની પર ભગવાન શિવની કૃપા થવાની છે. આ સપનુ એ વાતનો સંકેત આપે છે કે આપની તકલીફો દૂર થવાની છે. સાથે જ આપના બધા જ કામમાં લાભ થવાનો છે.
આ રાશિના જાતકો દેખાડો કરવામાં વાપરે છે બેફામ રૂપિયા, લાખોની કમાણી છતાં રહે છે કંગાળ
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
નાગ દેવતા દેખાવવા-
શ્રાવણ મહિનામાં સપનામાં નાગ દેવતા દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. આ સપના અંગે કહેવાય છે કે જે કોઈ પણ આ જોવે છે તેને ધન પ્રાપ્પ્તિ થાય છે. વેપારમાં વૃદ્ધિ થાય છે અને નિર્દોષોની કૃપા રહે છે.
સવાર-સવાર તમે પણ આવું કરતા હોવ તો સુધરી જજો...નહીંતર શરીરના 'સ્પેરપાર્ટ' થઇ જશે ખરાબ
જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ
સપનામાં નંદીના દર્શન-
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું વાહક નંદીની દ્રષ્ટી પણ શુભ માનવામાં આવે છે. જો આપના સપનામાં નંદી દેખાય છે તો સમજી લો કે આપની મનોકામના પૂર્ણ થશે. આપના કામમાં આવતી બધી તકલીફ દૂર થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો', જન્મ તારીખના આધારે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube