નવી દિલ્હીઃ 17 સપ્ટેમ્બરે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલાક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે. આ રાશિના અચ્છે દિન શરૂ થઈ જશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય દેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. આવો જાણીએ 17 સપ્ટેમ્બરથી ક્યા જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિથુન રાશિ
કાર્યક્ષેત્ર અને વેપારમાં વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.
મન પ્રસન્ન રહેશે.
તમારા અટવાયેલા કામ પૂર્ણ થશે.
વેપારમાં અચાનક લાભની તક મળશે.
આર્થિક મામલામાં સફળતા મળશે.
મહેનતથી કરેલા કાર્યોના શુભ પરિણામ સામે આવશે. 


સિંહ રાશિ
કાર્યક્ષેત્ર અને વેપારમાં પ્રગતિની તક મળશે.
મનમાં પ્રસન્નતાનો ભાવ રહેશે.
સાથીઓનો સહયોગ મળશે.
અધિકારીઓનું સાનિધ્ય પ્રાપ્ત થશે.
વેપારમાં લાભ થઈ શકે છે.
પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.
દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.


આ પણ વાંચોઃ unique story: આ લોકોને મળ્યું છે અમરત્વનું વરદાન, પૃથ્વીના અંત સુધી રહેશે અમર


ધન રાશિ
કાર્યક્ષેત્ર અને વેપારમાં પરિસ્થિતિ તમારા અનુકૂળ રહેશે.
પહેલાથી અટવાયેલા કાર્યોમાં પ્રયાસ બાદ સફળતા મળશે.
પરિવારનો સહયોગ મળશે.
દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે.
તમારૂ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube