Shani Margi 2024: શનિ માર્ગી થશે અને તુલા સહિત 5 રાશિના લોકોની લાગશે લોટરી, 2 મહિના સુધી થશે બમ્પર લાભ
Shani Margi 2024: નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં શનિ સહિત મહત્વના ગ્રહોની ચાલ બદલશે. જે પાંચ રાશિ ના લોકોની લોટરી લગાડી દેશે. આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024 ના અંત સુધી બમ્પર લાભ થતા રહેશે.
Shani Margi 2024: નવેમ્બર મહિનો શાનદાર રહેવાનો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં શનિ સહિત મહત્વના ગ્રહોની ચાલ બદલશે. જે પાંચ રાશિ ના લોકોની લોટરી લગાડી દેશે. આ પાંચ રાશિના લોકોને વર્ષ 2024 ના અંત સુધી બમ્પર લાભ થતા રહેશે.
આ પાંચ રાશિના લોકોને નવેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી જ લાભ મળવાની શરૂઆત થઈ જશે. નવેમ્બર મહિનામાં શુક્ર ધન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 15 નવેમ્બર થી શનિ માર્ગી થઈ જશે. 16 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. 26 નવેમ્બરે બુધ ગોચર કરશે. આ ચાર ગ્રહોની ચાલમાં થયેલો ફેરફાર પાંચ રાશિઓ માટે શુભ છે. આ પાંચ રાશિને બે મહિના સુધી લાભ મળતો રહેશે.
આ પણ વાંચો: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશે
વૃષભ રાશી
નવેમ્બર અને ડિસેમ્બર મહિના વૃષભ રાશિ માટે સારા રહેશે. આ સમય દરમિયાન ભરપૂર ધન પ્રાપ્ત થશે. નવી નોકરી પણ મળી શકે છે. વેપાર સારો ચાલશે. સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ખુશીઓથી ભરેલો રહેશે. ધનની આવક વધશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. અટકેલા કામ પુરા થવા લાગશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, વર્ષ 2025 માં આ રાશિઓની કિસ્મત પલટી મારશ
તુલા રાશિ
તુલા રાશિના લોકોને આ સમયે ભરપૂર લાભ કરાવનાર સાબિત થશે. નોકરીમાં સફળતા મળશે. અધુરી ઈચ્છાઓ પૂરી થશે. કામકાજમાં સારા અવસર પ્રાપ્ત થશે. સિંગલ લોકોને પાર્ટનર મળી જશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને પણ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ફડશે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. તહેવારો ખુશીઓથી પસાર થશે. યાત્રા થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે.
આ પણ વાંચો: મિથુન રાશિના જાતકો માટે કેટલું શુભ છે વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ ? વાર્ષિક રાશિફળ
કુંભ રાશિ
15 નવેમ્બર થી કુંભ રાશિના લોકોનો ગોલ્ડન પિરિયડ શરૂ થશે. કારકિર્દીમાં સફળતા મળશે. નિર્ણય ક્ષમતા સુધરશે. સફળતાનો નવો સમય શરૂ થશે. વેપાર શરૂ કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)