13 એપ્રિલ સુધી આ જાતકોને જલસા, સૂર્ય દેવની કૃપાથી દરેક કામમાં મળશે સફળતા
Sur Transit 2023: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય ગ્રહના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે.
નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય ગ્રહને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય ગ્રહને દરેક ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્ય ગ્રહના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. આ સમયે સૂર્ય મીન રાશિમાં બિરાજમાન છે. 13 એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં જ રહેશે. જ્યોતિષ ગણનાઓ અનુસાર 13 એપ્રિલ સુધીનો સમય કેટલીક રાશિના જાતકો માટે ખુબ ખાસ રહેવાનો છે. આ રાશિના જાતકોને 13 એપ્રિલ સુધી દરરોજ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
માતાનું સાનિધ્ય તથા સહયોગ મળશે.
સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઈન્ટરવ્યૂ જેવા કાર્યોમાં સારા પરિણામ મળશે.
ઘર-પરિવારમાં ધાર્મિક સંગીત કાર્ય થશે.
વાહન સુખમાં વધારો થશે.
દામ્પત્ય સુખમાં વધારો થશે.
લેકન કાર્યોથી આવકમાં વધારાનો યોગ બની રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુરૂ ચાંડાલ યોગથી આગામી 7 મહિના આ પાંચ રાશિઓ પર સંકટ, થશે રાહુની અસર
કર્ક રાશિ
સંપત્તિથી આવકમાં વધારો થશે.
કલા તથા સંગીત પ્રત્યે રસ વધશે.
નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે.
કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધુ રહેશે.
આવકમાં વધારો થશે.
પારિવારિક જીવનમાં શાંતિ રહેશે.
સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.
નોકરીમાં પ્રગતિની સંભાવના બની રહી છે.
અધિકારીઓનો સહયોગ મળશે.
વૃશ્ચિક રાશિ
સંપત્તિથી આવકમાં વધારો થશે.
માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
નવું વાહન ખરીદી શકો છો.
નોકરીને કારણે સ્થાનમાં પરિવર્તન કરવું પડી શકે છે.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિમાં જ કેમ થાય છે મા નર્મદાની નાની પરિક્રમા, જાણો શું છે તેનું મહત્વ
ધન રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
લગ્ન જીવન સુખી રહેશે.
કોઈ મિત્રના સહયોગથી રોજગારની નવી તક મળી શકે છે.
પારિવારિક જવાબદારી વધી શકે છે.
પરિવારમાં માન-સન્માન વધશે.
નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube