Surya Gochar 2023: જ્યોતિષમાં સૂર્યને સન્માન, આત્મવિશ્વાસ, વહીવટ, સરકારી નોકરી, બોસ અને પિતાનો કારક માનવામાં આવે છે.  જ્યારે પણ સૂર્યદેવ ગૌચર કરે છે, ત્યારે લોકોના જીવનના આ તમામ ક્ષેત્રો પ્રભાવિત થાય છે. આવતીકાલે 18મી ઓક્ટોબરે એટલે કે 24 કલાક પછી સૂર્ય ગૌચર કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જે તમામ રાશિઓ પર અસર કરશે. એવી 4 રાશિઓ છે જેમના માટે આ સૂર્ય ગૌચર ઘણો લાભ લાવશે. આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ અને પ્રગતિ થશે. ચાલો જાણીએ આવતીકાલથી કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે તમને 400 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, ગેસ સિલિન્ડર ધારકોની સુધરી ગઈ દિવાળી
EPF Tips: નોકરી બદલતાંની સાથે જ ક્યારેય ના ઉપાડશો PF, આટલું થશે નુકસાન
સરકારી બેંકના ગ્રાહકો 31 ઓક્ટોબર પછી પૈસા ઉપાડી શકશે નહીં, ડેબિટ કાર્ડ બંધ થશે


સૂર્ય ગૌચર આ રાશિના લોકોનું ભાગ્ય બદલી નાખશે


વૃષભઃ 
સૂર્યનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકોને શુભ ફળ આપશે. કાર્યસ્થળ પર તમને સન્માન મળશે. તમને મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે. તમારા કામમાં સુધારો થશે. સારા પરિણામ મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે. યોગ્ય નિર્ણય લેશે અને ભવિષ્યમાં તેનો લાભ મળશે.


Whatsapp Scam: વોટ્સએપ પર જોબ ઓફર લઇને આવી એક છોકરી, પછી છોકરાને કહ્યું- પૈસા ખૂબ છે, પ્રેમ જોઇએ...
PAK ટીમ પર તૂટ્યો મુસીબતનો પહાડ, આ બિમારીની ચપેટમાં આવ્યા ઘણા સ્ટાર ક્રિકેટર્સ


મિથુનઃ 
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું ગૌચર ખૂબ જ લાભદાયી રહેશે. આ જાતકોને તેમના બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે. લાઈફ પાર્ટનર સાથે વધુ સારું બનશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. વધેલી હિંમત અને બહાદુરીના આધારે તમે તમારા કાર્યમાં સફળ થશો.


ફોનના ખૂણે-ખૂણે જામેલી ગંદકી નિકળી જશે બહાર, આ ટિપ્સની મદદથી ચમકી જશે ફોન
Mukesh Ambani ની આ કંપનીને થયો રેકોર્ડબ્રેક નફો, દલાલ સ્ટ્રીટ પર દોડ્યો શેર


કન્યા: 
કન્યા રાશિના લોકો માટે સૂર્યનું ગોચર પણ સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે. તમારી વાણીના બળ પર તમારું કામ પૂર્ણ થશે. ખાસ કરીને વેપારીઓ માટે ઘણો ફાયદો થશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. મહેનતથી બધા કામ પૂરા થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે.


Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં
પેટ્રોલ 40 અને ડીઝલ 15 રૂપિયા સસ્તું! પાકિસ્તાન સરકારે બીજીવાર આપી રાહત


ધન
સૂર્ય ગોચરથી ધન રાશિના લોકોની આવકમાં વધારો થશે. તમારા પગારમાં વધારો થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધંધો સારો ચાલશે. સાથે જ કોઈ જૂના રોકાણથી પણ ફાયદો થશે. આવકના નવા સ્ત્રોત મેળવીને તમે વધારાના પૈસા કમાવવામાં સફળ થશો. મિલકતમાંથી લાભ થશે. જોખમી રોકાણથી પણ લાભ થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak આની પુષ્ટિ કરતું નથી.)


નવરાત્રિમાં કરી લો શંખનો આ ટોટકો, મળશે અખૂટ ધન સંપત્તિ, તિજોરી પડશે નાની
Navratri 2023: નવરાત્રિના 9 દિવસ કેમ ન ખાવું જોઈએ ડુંગળી-લસણ, જાણો આ છે કારણ
Navratri 2023: ખબર છે...અખંડ જ્યોતનું મહત્વ, દુશ્મનોની ખરાબ નજરથી કરે છે તમારી રક્ષા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube