વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશી બદલે છે. સૂર્ય હાલમાં તેની પોતાની રાશિ સિંહ રાશિમાં છે અને સપ્ટેમ્બરના મધ્ય સુધી અહીં રહેશે. જેના શુભ પરિણામો આ રાશિના જાતકોને જોવા મળશે. એક વર્ષમાં રાશિ પરિવર્તન કરનારા સૂર્યદેવની આ સ્થિતિને કારણે આ લોકોને અપાર સમૃદ્ધિ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા
સૂર્યદેવ તમારીઆવકમાં જબરજસ્ત વધારો કરવાના છે.
એટલું જ નહીં, હવે તમારી પાસે આવકના એકથી વધુ સ્ત્રોત હશે.
કારકિર્દીની ઘણી તકો તમારી રાહ જોઈ રહી છે.
જૂનું રોકાણ આ સમયે તમારા માટે લાભ લાવશે.
તમને તે સ્થાનોથી પણ લાભ મળશે, જેના વિશે તમે વિચાર્યું પણ ન હતું.


કર્ક રાશિ 
તમારા બીજા ઘરમાં સૂર્યનું ગોચર તમારી આર્થિક સ્થિતિમાં સુધાર કરશે.
તમને રોકાયેલા પૈસા મળશે.
ઘણી બચત થશે અને તમે તમારા પર ખર્ચ પણ કરશો.
ઘરેલું બાબતોનું સમાધાન મનને શાંતિ આપશે.
તમારી વાણીના પ્રભાવથી તમે લોકોને પ્રભાવિત કરી શકશો.


ધનુ રાશિ
9મા ભાવમાં સૂર્યનું ગૌચર થઈ રહ્યું છે, જે ભાગ્ય લાવશે.
તમારું અટકેલું કામ થઈ શકે છે, સાથે જ લાંબી મુસાફરીની પણ શક્યતાઓ છે.
તમારી કારકિર્દી અથવા વ્યવસાય બંને સારી સ્થિતિમાં રહેશે.
તમારું મન ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશે.
તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મેળવી શકો છો.


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube