Chaya Someshwaralayam: આજે વાત કરીશું એ એવા મંદિર વિશે. જ્યાં સ્થાપિત શિવલિંગ પાસે એક પ઼ડછાયો નજર આવે છે જ્યારે આ શિવલિંગ મંદિરની અંદર સ્થાપિત છે અને ત્યાં સૂરજના કિરણો અંદર પ્રવેશ નથી કરી શકતા પરંતુ જે પડછાયો નજર આવે છે તેવી કોઇ પણ વસ્તુ મંદિરની અંદર મોજુદ નથી. જ્યારે આ મંદિર માટે વૈજ્ઞાનિકોને માલૂમ પડયું તો તેઓ તેના પર શોધ કરવા માટે પહોંચ્યા પણ કઇ હાથ ન લાગ્યું તે એ વિચારવા પર મજબૂર હતા કે આ મંદિર સીધી રીતે વિજ્ઞાનને પડકાર આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12 પછી શું?: એક નહીં અનેક છે સારા અભ્યાસક્રમો, લાખોમાં મળે છે સેલેરીનું પેકેજ
Lal Kitab: અમીર બનતા કોઇ રોકી નહી શકે, બસ કરવા પડશે આ ટોટકા, 24 કલાકમાં દેખાશે અસર!


આજે આપણે વાત કરી રહ્યા છે છાયા સોમેશ્વર મંદિરના એ રહસ્યોની જેને આજ સુધી કોઇ ઉકેલી નથી શક્યું. હૈદરાબાદના માત્ર  100 કિલોમીટર દૂર , તેલંગાણાના નાલકુંડા જિલ્લામાં સ્થિત છાયા સોમેશ્વર મંદિર છે. તેની વિશેષતા એ છે કે દિવસભર આ મંદિરના શિવલિંગ પર એક સ્તંભનો છાંયડો પડતો રહે છે. પરંતુ તે પડછાયો કેવી રીતે પડે છે તે આજ સુધી કોઇ જાણી નથી શક્યું. 


કરોડોમાં નહીં, અબજોમાં પગાર:ભારતીય CEOનો વિદેશમાં દબદબો, કોઈ યુપીના તો કોઈ દિલ્હીના
શૌચાલય 'વિચારગૃહ' નહી પણ બિમારીઓનું છે ઘર, આજે જ છોડી દેજો આ ખરાબ આદતો


આશ્ચર્ય એ છે કે શિવલિંગ પર જે સ્તંભનો પડછાયો પડે છે તે સ્તંભ શિવલિંગ અને સૂર્યની વચ્ચે નથી મંદિરના ગર્ભગૃહ પર કોઇ સ્તંભ છે જ નહિ જેની છાયા શિવલિંગ પર પડે, નિશ્ચિત રૂપથી મંદિરની બહાર જે સ્તંભ છે તેની જ ડિઝાઇન અને સ્થાન કઇક એવી રીતે બનાવવામાં આવ્યા છે તે સ્તંભોની પોતાનો પડછાયો પણ નથી.


Dream Astrology: ફક્ત ભાગ્યશાળી લોકોને જ સપનામાં દેખાય છે આવા જીવ, સૌભાગ્ય પ્રાપ્તિના આપે છે સંકેત
આ 5 કારણોથી છોકરીઓ પ્રપોઝની પહેલ કરવાનું ટાળે છે, ત્રીજી વસ્તુ છે ડરનું મોટું કારણ

 
આ રહસ્ય આજ સુધી સુલઝાયું નથી , આ મંદિરના તમામ સ્તંભો પર રામાયણ , મહાભારતના ચિત્રોનું અંકન કરવામાં આવ્યું છે અને તેમાંથી એક રહસ્યમયી સ્તંભ એવો છે જેનો પડછાયો શિવલિંગ પર પડે છે. કેટલાય વૈજ્ઞાનિકોએ તેને સુલઝાવવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમના અનુસાર આ કોઇ ચમત્કારનું પરિણામ નથી આ વિજ્ઞાનના એક સિદ્ધાંત પર આધારિત છે તેને કહેવાય છે ડિફ્રેક્શન ઓફ લાઇફ. 


Basi Roti: વાસી રોટલી ખાશો તો નહી વધે વજન, બીજા ઘણા છે ફાયદા, શું તમે જાણો છો?
મોતને ભેટનાર મિત્રની દીકરીને ચૂંથતો રહ્યો નરાધમ, પત્નીએ ગોળીઓ આપી કરાવી દીધો ગર્ભપાત


આ સિદ્ધાંત કહે છે કે જો પ્રકાશના માર્ગમાં કોઇ અવરોધ આવે તો પ્રકાશની કિરણો એ અવરોધથી ટકરાઇને રસ્તો બદલી લે છે પરંતુ તે માત્ર  રહસ્યની થિયરી છે. પરંતુ કોઇ પણ નિશ્ચિત રૂપથી નથી કહી શક્યું કે કયો સ્તંભ છે જેનો પડછાયો પડે છે. મજાની વાત તો એ છે કે જો વિજ્ઞાન પોતાને પ્રાચીન કાળના વિજ્ઞાનથી ઉચિત માને છે તો ડિફ્રેક્શન ઓફ લાઇટ સિદ્ધાંત 700 વર્ષ પહેલા કેવી રીતે શોધવામાં આવ્યો હશે. જ્યારે આ સિદ્ધાંત થોડા સમય પહેલાં જ શોધવામાં આવ્યો હતો.


Share Market: આ ટોપ 7 કંપનીઓને થયું મોટું નુકસાન, લાગ્યો 80200 કરોડ રૂપિયાનો ઘટાડો!
Thriller Web Series: આ સાઇકો-થ્રિલર સીરીઝને જોઇ લીધી તો ખુલી જશે મગજની નસો, સસ્પેંસથી છે ભરપૂર!

 
મતલબ છાયા સોમેશ્વર મંદિરના નિર્માણના 700 વર્ષ પછી. ધર્મ એમ  કહે છે કે છાયા માતા પાર્વતીની છે. જે ભગવાન શિવ પર છાયા બની તેમને સુકુન આપે છે પરંતુ વિજ્ઞાન તેને ડિફ્રેક્શન ઓફ લાઇટના સિદ્ધાંત સાથે જુએ છે.


Digestive Tablet: ક્યારેય હદથી ખાવી ન જોઇએ પાચનની દવા, પાચનના ચક્કરમાં થશે ઉલટી અસર
Alto, Wagon R કે Baleno નહી, આ છે સૌથી વધુ વેચાનારી કાર, માઇલેજ 30KM થી વધુ
Share Ki Kahaani: 2 રૂપિયાના શેરે આપ્યું શાનદાર રિટર્ન, 15 વર્ષમાં લોકોને બનાવી દીધા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube