ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
lifestyle: જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે.
Garuda Purana: જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે. દરેક વ્યક્તિ તેના જીવનમાં સુખ લાવવા માગતો હોય છે. અને તેની માટે મહેનત પણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. અને જો ભગવાનની કૃપા અને કિસ્મતનો સાથ હશે તો સુખ તમારા ઘરમાંથી ક્યારેય જશે નહીં. અને અમુક વાર મહેનત કરી હોવા છતા પણ સફળતા મળતી નથી. ગરુડ પુરાણના આ 5 નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીથી બચાવ થઈ શકશે.
સૂતા પહેલાં તમને પણ છે સંગીત સાંભળવાની ટેવ? તો સુધારી દેજો નહીંતર ભારે પડશે
2.3 લાખની સાડી પહેરી હસીનાએ હુસ્નનો જાદૂ પાથર્યો, લુક જોઇને છૂટી જશે પરસેવો!
IT અને ટેક ઉદ્યોગોમાં નોકરીની તકો, ભારતમાં સરેરાશ પગાર વાર્ષિક ₹16 લાખ
આવા કાન વાળા લોકો હોય છે બુદ્ધિમાન, માત્ર કાન દ્વારા જાણો વ્યક્તિત્વ અને વ્યવહાર
કુળદેવી- દેવતાની પૂજા કરો:
હિન્દુ ધર્મમાં દરેક પરિવારમાં કુળદેવી-દેવતા હોય જ છે. અને કોઈ ખાસ અવસર પર તેમની પૂજા જરૂર કરવી જોઈએ. જેથી કુળદેવીના આર્શીવાદ સદાય તમારી સાથે રહે. અને પરિવારમાં હંમેશા સુખ-સમૃદ્ધિ આવતી રહે.
Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
દરરોજ ભગવાનને ભોગ ચઢાવો:
તમારા ઘરમાં બન્યા ભોજનને જમતા પહેલા ભગવાનને ભોગ ચઢાવવો જોઈએ. જેથી તમારા ઘરમાં અન્નની અછત ન પડે.
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત
અન્નનું કરો દાન:
હંમેશા તમારા શક્તિના અનુસાર ગરીબોના જરૂરી ખાવા-પીવાની વસ્તુઓનું દાન કરો. ખાવા-પીવાની વસ્તુઓ દાન કરવાથી તમારા પાછલા જન્મના પાપ થશે નષ્ટ.
સારા પુસ્તકો વાંચો:
દરરોજ માત્ર 4-5 પન્ના ધર્મ ગ્રંથના અથવા સારા પુસ્તકોનું વાંચવા જોઈએ. આ કરવાથી તમારા જીવનમાં તમને સાચી દિશા મળશે.
ધ્યાન:
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તપ-સાધનાનું વિશેષ મહત્વ હોય છે. ધ્યાન દરેક વ્યક્તિના અંદર યાત્રા કરે છે. અને તેથી તમારા મનને શાંતિ મળશે. તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube