Bird Nest in the House: પક્ષીઓ પોતાના અને બચ્ચા માટે અલગ અલગ જગ્યાએ માળો બાંધતા હોય છે. પરંતુ કેટલાક પક્ષી એવા હોય છે જે માળો ઘરની અંદર બાંધે છે. ઘરના કોઈ ખૂણામાં જ્યારે પક્ષી માળો બનાવે છે તો તેનાથી ઘર ગંદુ થાય છે. તેથી મોટાભાગના લોકો પક્ષીઓને ઘરમાં ઘૂસવા દેતા નથી અને જો તે માળો બનાવે તો તેને પણ હટાવી દે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક પક્ષીઓ જો તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે? આ પક્ષીઓનો માળો ઘરમાંથી ક્યારેય દૂર કરવો નહીં. ઘરમાં પક્ષીનું આવવું અને માળો બનાવવું ધન સમૃદ્ધિના આગમનનો સંકેત હોય છે. આજે તમને જણાવીએ કે ઘરમાં કયા પક્ષીઓ માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ પીવાની આદત હોય તો આટલું જાણી લેજો, થઈ શકે છે નુકસાન, જાણો શું કહે છે નિષ્ણાત
ગુજરાતના આ મંદિરમાં દર્શન કરવા માટે લેવી પડે છે પરવાનગી, ગમે ત્યારે આવી જાય છે સિંહો
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ


ચકલીનો માળો - જો ચકલી તમારા ઘરમાં આવીને માળો બનાવે તો તેને શુભ માનવામાં આવે છે. ચકલીનો માળો સકારાત્મકતા નું સૂચક છે તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં જ સુખ, સમૃદ્ધિ અને ધનનું આગમન થશે. 


મરઘી - જો અચાનક તમારા ઘર માં મરઘી આવે અને પોતાના ઈંડા મૂકે તો તે પણ સકારાત્મક સંકેત છે તેનાથી ભાગ્ય ચમકે છે અને જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.


આ રાશિના જાતકો દેખાડો કરવામાં વાપરે છે બેફામ રૂપિયા, લાખોની કમાણી છતાં રહે છે કંગાળ
પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની


કીડી - જો તમારા ઘરમાં થી અચાનક કાળી કીડી નીકળવા લાગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારા જીવનમાં આવેલા સંકટ દૂર થશે. જોકે ઘરમાં લાલ કીડી નીકળે તેને અશુભ માનવામાં આવે છે.


ઘરમાં આ જીવનો માળો ગણાય છે અશુભ
મધમાખી - જો ઘરની આસપાસ મધમાખી મધપૂડો બનાવે તો તેને અશુભ માનવામાં આવે છે તે સંકેત હોય છે કે તમારા ઘરમાં દુર્ઘટના થઈ શકે છે.


જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ


ચામાચીડિયું - જો કોઈ ઘરમાં અચાનક ચામાચીડિયું વધારે આવે અથવા તો રહેવા લાગે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘર પર આર્થિક સંકટ વધે છે.


કબુતર - કબુતર જો તમારા ઘરમાં માળો બનાવે તો તેને પણ અશુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube