5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
શુક્રના ગોચરથી મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ બનશે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. શુક્ર ગોચરથી કઈ રાશિઓને જબરદસ્ત લાભ થશે તે ખાસ જાણો.
શુક્રની ચાલમાં ફેરફાર થાય તો તેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. હાલ શુક્ર શનિની રાશિ કુંભમાં છે. જ્યાં 7 માર્ચે ગોચર કર્યું હતું. હવે 31 માર્ચના રોજ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિમાં શુક્ર 24 એપ્રિલ સુધી બિરાજમાન રહેશે. શુક્રના ગોચરથી મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિ બનશે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે. શુક્ર ગોચરથી કઈ રાશિઓને જબરદસ્ત લાભ થશે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શુક્રની બદલતી ચાલ લાભકારી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને રોકાણ કરવા માટે સારી ડીલ મળી શકે છે. જે પ્રોફેટેબલ સાબિત થશે. મુસાફરી થઈ શકે છે. ફાઈનાન્શિયલ રીતે ફાયદામાં રહેશો. લાઈફમાં રોમાન્સ રહેશે. પૂજાપાઠમાં તમારું મન ખુબ લાગશે.
મિથુન રાશિ
શુક્રનું ગોચર મિથુન રાશિવાળા માટે લાભદાયી રહેશે. તમને તમારી અથાગ મહેનતનું પરિણામ મળશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. તમારા લવર સાથે ડેટ ઉપર પણ જઈ શકો છો. આવક વધારવા માટે તમને નવા સોર્સ મળી શકે છે. નવી જોબ મળે તેવી પણ શક્યતા છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે શુક્રનું રાશિ પરિવર્તન ખુબ શુભ મનાઈ રહ્યું છે. આ દરમિાયન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લાઈફમાં રોમાન્સ અને અટ્રેક્શન જળવાઈ રહેશે. નાની મોટી ટ્રિપ પર જવાની શક્યતા છે. કરિયરમાં તમને નવા ટાસ્ક મળી શકે છે. પ્રોફેશનલી અને ફાઈનાન્શિયલી તમે સ્ટેબલ રહેશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube