લંડનઃ 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વ કપ માટે યજમાન ઈંગ્લેન્ડે પોતાની વિશ્વકપની ફાઇનલ ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપની ફાઇનલ ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં છે. વિશ્વ કપની ટીમમાં જોફ્રા આર્ચરને સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય લિયામ ડોસન અને જેમ્સ વિન્સેને પણ ટીમમાં જગ્યા મળી છે. આર્ચરને ડેવિડ વિલી, લિયામ ડોસનને જો ડેનલી અને જેમ્સ વિન્સને એલેક્સ હેલ્સની જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર