Asia Cup 2023: એશિયા કપ માટે તમામ 6 દેશોની ટીમ જાહેર, અહીં જુઓ લિસ્ટ
Asia Cup 2023: 2023 એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટથી થશે. તો ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે.
નવી દિલ્હીઃ Asia Cup 2023 All Teams Squad: 2023 એશિયા કપનો પ્રારંભ 30 ઓગસ્ટથી થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાશે. તો ફાઇનલ મુકાબલો 17 સપ્ટેમ્બરે થશે. એશિયા કપ 2023માં કુલ 6 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટ માટે સત્તાવાર રીતે અત્યાર સુધી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાને પોતાની ટીમ જાહેરાત કરી છે. શ્રીલંકાની ટીમ પણ નક્કી છે, પરંતુ તેણે ખેલ મંત્રાલયની મંજૂરી લેવાની બાકી છે.
એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમઃ અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, તૈયબ તાહિર, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસ્માન મીર, ફહીમ અશરફ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ અને શાહીન આફ્રિદી.
એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તંઝીદ તમીમ, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, શેખ મહેંદી, નસુમ અહેમદ, શમીમ હુસૈન, અફીફ હુસૈન, અફીફ હુસૈન. , અબાદોત હુસેન, નઈમ શેખ.
એશિયા કપ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વિશ્વકપનો થશે રંગારંગ પ્રારંભ, 4 ઓક્ટોબરે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે
એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમઃ રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રિયાઝ હસન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી, નજીબુલ્લાહ ઝદરાન, રાશિદ ખાન, ઇકરામ અલીખાલી, કરીમ જનાત, ગુલબદ્દીન નાયબ, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, શરાફુદ્દીન અશરફ, નૂર અહેમદ, મોહમ્મદ અહેમદ, રેહમાન, મોહમ્મદ સલીમ.
એશિયા કપ માટે નેપાળની ટીમઃ રોહિત કુમાર પૌડેલ (કેપ્ટન), મહમદ આસિફ શેખ, કુશલ ભુર્તેલ, લલિત નારાયણ રાજબંશી, ભીમ સરકી, કુશલ મલ્લ, દીપેન્દ્ર સિંહ આરે, સંદીપ લામિછાને, કરણ કેસી, ગુલશન કુમાર ઝા, આરીફ શેખ, સોમપાલ કામી, પ્રતિસ જીસી, કિશોર મહતો, સંદીપ જોરા, અર્જુન સઈદ અને શ્યામ ધકલ.
એશિયા કપ માટે શ્રીલંકાની ટીમઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, સદીરા સમરવિક્રમા, ધનંજય ડી સિલ્વા, દુષણ હેમંથા, દુનિથ વેલેસ, મહિષ તીક્ષ્ણા, પ્રમોદ મદુશન, કસુન રજિથા, દિલશાન મદુશંકા, મથીશા પથિરાના.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube