Team India Jay Shah IPL 2025 World Test Championship finals: બીસીસીઆઈના સચિવ જય શાહે ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની વચ્ચે યોગ્ય અંતર રાખવાનો વાયદો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સતત ફાઈલનમાં રમ્યા બાદ પણ WTC જીતવામાં અસફળ રહ્યા બાદ આઈપીએલના શિડ્યુલની બહુ આલોચના થઈ છે. હવે જય શાહે ભારતીય ક્રિકેટ ફેન્સને વાયદો કર્યો કે, ટીમને આઈપીએલની ફાઈનલ બાદ તૈયારીઓ કરવા માટે યોગ્ય સમય આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બે ફાઈનલમાં મળી હતી હાર
હાલમાં જ જય શાહે આઈપીએલની ફાઈનલ અને WTC ફાઈનલની વચ્ચે 15 દિવસનું અંત રાખવાની વાત કરી હતી. જોકે, બીસીસીઆઈના સચિવે કહ્યું કે, આઈપીએલ શિડ્યુલ છતા ટીમ હંમેશા સમય પર ફાઈનલમાં પહોંચે છે અને અત્યાર સુધી બંને પ્રસંગોએ ફાઈનલમાં પહોંત્યા બાદ ટીમની પ્રશંસા કરી. ભારતને 2021 માં ન્યૂઝીલેન્ડની સામે અને 2023 માં ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


કંકોડા ! આ છે દુનિયાની સૌથી તાકતવર શાકભાજી, વરસાદની સીઝનમાં માત્ર 90 દિવસ મળે છે


જય શાહે શું કહ્યું
જય શાહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, ટીમ ગત WTC ફાઈનલમાં મોડી પહોંચી ન હતી, પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નહ તો. હવેથી આઈપીએલના અંત અને WTC ફાઈનલની વચ્ચે 15 દિવસનું અંતર રહેશે. પરંતું આ તથ્યને પણ ગણકારવી જોઈએ કે, આપણએ બે વાર ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. 


2021 માં આઈપએલ બાદ શુ થયું
ભારત 18 જુનથી રમવામા આવનાર WTC ફાઈનલ 2021 માટે 3 જુનના રોજ ઈંગ્લેન્ડ પહોંચ્ચા lE. ટીમે પરિસ્થિતિઓ અુસાર પોતાને ઢાળવા માટે મેચ પહેલા એક ઈન્ટ્રા સ્કવોડ ગેમ રમ્યા. તેમણે ફાઈનલમાં 8 વિકેટતી હારીને ટેસ્ટ ક્રિકેટનાપહેલા ચેમ્પિયન બનવાનો મોકો ગુમાવ્યો હતો. 


મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશા