T20 વર્લ્ડકપ વચ્ચે ક્રિકેટની દુનિયામાંથી માઠા સમાચાર, યુવરાજની જેમ આ દિગ્ગજ ક્રિકેટરને કેન્સર
દુનિયાભરના રમતપ્રેમીઓ ક્રિકેટ રમતા ખેલાડીઓને ભરપૂર પ્રેમ કરે છે. ક્રિકેટ ચાહકો ખેલાડીઓને દરેક જગ્યાએ ફોલો કરે છે. આ ખેલાડીઓને ખુશી મળે ત્યારે ચાહકોને પણ ખુશી મળે છે, જ્યારે તેમનું દુ:ખ પણ ચાહકોના દિલને હચમચાવી દે છે. આવા જ એક ખરાબ સમાચાર હવે ક્રિકેટમાંથી સાંભળવા મળ્યા છે. જ્યાં એક અનુભવી ખેલાડી કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.
નવી દિલ્હી: દુનિયાભરના રમતપ્રેમીઓ ક્રિકેટ રમતા ખેલાડીઓને ભરપૂર પ્રેમ કરે છે. ક્રિકેટ ચાહકો ખેલાડીઓને દરેક જગ્યાએ ફોલો કરે છે. આ ખેલાડીઓને ખુશી મળે ત્યારે ચાહકોને પણ ખુશી મળે છે, જ્યારે તેમનું દુ:ખ પણ ચાહકોના દિલને હચમચાવી દે છે. આવા જ એક ખરાબ સમાચાર હવે ક્રિકેટમાંથી સાંભળવા મળ્યા છે. જ્યાં એક અનુભવી ખેલાડી કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.
ISIના કાવતરાનો પર્દાફાશ: ભારત વિરુદ્ધ આતંકીઓની સાથે મળીને બનાવ્યો ખાસ પ્લાન
આ દિગ્ગજ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે
જેવી ચાહકોને ખબર પડી કે લેમ્બ કેન્સરથી પીડિત છે તો દક્ષિણ આફ્રિકામાં જન્મેલા જમણા હાથના બેટ્સમેન માટે શુભેચ્છા સંદેશાઓનો ધોધ વહેવા લાગ્યો હતો. જણાવી દઈએ કે લેમ્બે ઈંગ્લેન્ડ માટે બે એશિઝ ટ્રોફી જીતી છે, જ્યારે આ શાનદાર ખેલાડીએ ત્રણ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. તેના કેન્સરથી પીડિત હોવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
ડ્રગ્સ કેસ બાદ હવે મન્નતમાં નહીં રહે આર્યન ખાન! શાહરૂખ-ગૌરીએ લીધો મોટો નિર્ણય
T20 વર્લ્ડ કપની વચ્ચે બધાને ચોંકાવી દીધા
જ્યાં એક તરફ આખી દુનિયા T20 વર્લ્ડ કપની મજા માણી રહી છે તો બીજી તરફ કેન્સરથી પીડિત લેમ્બના સમાચારે બધાને હચમચાવી દીધા છે. લેમ્બ તેના સમયના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક હતો અને તેનો રેકોર્ડ પણ ઘણો સારો છે. વર્લ્ડ કપ અને એશિઝ જેવા મોટા પ્રસંગોએ લેમ્બનું બેટ ઘણું ગરજતું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube