Commonwealth Games 2022 Medal Tally: બર્મિઘમમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સને શરૂ થયાને બે દિવસ થઇ ગયા છે. અત્યાર સુધી 39 ગોલ્ડ મેડલનો ફેંસલો આવી ગયો છે. ઓસ્ટ્રેલિયા હાલ 13 ગોલ્ડ મેડલ સાથે ટેબલમાં ટોપ પર ચાલી રહ્યું છે. આ પહેલાં 8 ગોલ્ડ મેડલ સહિત 16 મેડલ જીત્યા હતા, બીજા દિવસે પણ ઓસ્ટ્રેલિયાએ 5 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા. બીજા દિવસે ભારતે પણ વેટલિફ્ટિંગમાં 1 ગોલ્ડ સહિત 4 મેડલ જીતીને ટોપ-10માં એન્ટ્રી મારી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડલ ટેબલમાં બીજા ક્રમ પર ન્યૂઝીલેંડ છે, જે અત્યાર સુધી 7 મેડલ જીતી ચૂક્યું છે. મેજબાન ઇગ્લેંડ અહીં ત્રીજા નંબર છે. ઇગ્લેંડના ભાગમાં 5 ગોલ્ડ આવ્યા છે. 72 દેશોમાં અત્યાર સુધી કુલ 20 દેશોએ પદક જીત્યા છે. ટોપ 10 માં કયા કયા દેશ સામેલ છે જુઓ અહીં...


નંબર દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્જ ટોટલ
1 ઓસ્ટ્રેલિયા 13 8 11 32
2 ન્યૂઝિલેન્ડ 7 4 2 13
3 ઇગ્લેંડ 5 12 4 21
4 કેનેડા 3 3 5 11
5 સ્કોટલેંડ 2 4 6 12
6 મલેશિયા 2 0 1 3
7 દક્ષિણ આફ્રિકા 2 0 0 2
8 ભારત 1 2 1 4
9 બરમુડા 1 0 0 1
10 નાઇઝેરિયા 1 0 0 1

2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લીટ્સની યાદી:
પુરુષ ખેલાડીઓ:
અવિનાશ સાબલે - 300 મીટર સ્ટિપલચેઝ
નિતેનદર રાવત - મેરેથોન
એમ શ્રીસંકર - લોન્ગ જમ્પ
મહુમ્મદ અનીસ યાહિયા - લોન્ગ જમ્પ
અદબુલા અબુબકર - ત્રિપલ જમ્પ
પ્રવિણ ચિથરવેલ - ત્રિપલ જમ્પ
એલડોસ પૉલ - ત્રિપલ જમ્પ
તેજિંદરપાલ સિંહ તૂર - શોટપુટ
નિરજ ચોપડા - જેવેલિન થ્રો
ડીપી મનુ - જેવેલિન થ્રો
રોહિત યાદવ - જેવેલિન થ્રો
સંદિપ કુમાર - 10 કિલોમીટર રેસ વૉક
અમિત ખત્રી  - 10 કિલોમીટર રેસ વૉક
અમોજ જેકોબ - 4*400 મીટર રિલે રેસ
નોહા નિર્મલ ટોમ - 4*400 મીટર રિલે રેસ
અરોકિયા રાજીવ - 4*400 મીટર રિલે રેસ
મુહ્હમદ અજમલ - 4*400 મીટર રિલે રેસ
નાગનાથન પાંડી - 4*400 મીટર રિલે રેસ
રાજેષ રમેશ - 4*400 મીટર રિલે રેસ


મહિલા ખેલાડીઓ:
ધનલક્ષ્મી શેકર - 100 મીટર અને 4*100 મીટર રિલે રેસ
જ્યોથી યર્રાજી - 100 મીટર હર્ડલ્સ
એશ્વર્યા બી - લોન્ગ જમ્પ અને ત્રિપલ જમ્પ
એન્સી સોજન - લોન્ગ જમ્પ
મનપ્રિત કોર - શોટપૂટ
નવજીત કોર - ડિસ્કસ થ્રો
સિમા પુનિયા - ડિસ્કસ થ્રો
અન્નુ રાની - જેવેલિન થ્રો
શિલપા રાની - જેવેલિન થ્રો
મનજુ બાલા સિંહ - હેમર થ્રો
સરિતા રોમિત સિંહ - હેમર થ્રો
ભાવના જટ - 10 કિલોમીટર વૉક રેસ
પ્રિયંકા ગોસ્વામી - 10 કિલોમીટર વૉક રેસ
હિમા દાસ - 4*100 મીટર રિલે રેસ
દુતિ ચંદ- 4*100 મીટર રિલે રેસ
શ્રબાની નંદા- 4*100 મીટર રિલે રેસ
એમવી જિલના - 4*100 મીટર રિલે રેસ
એનએસ સિમી - 4*100 મીટર રિલે રેસ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube