નવી દિલ્હી: કેએલ રાહુલ (KL Rahul) ભલે આઇપીએલ 2020માં મશગૂલ હતા, પરંતુ પોતાની ગર્લફ્રેન્ડ અથિયા શેટ્ટી (Athiya Shetty)ને તેમના બર્થ-ડે પર વિશ કરવાનું ભૂલ્યા નહી. બોલીવુડ અભિનેત્રી અને સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ગુરૂવારે પોતાનો 28મો જન્મદિવસ ઉજવ્યો. તેમણે આ અવસર પર ચોતરફથી શુભેચ્છાઓ મળી, પરંતુ સૌથી ખાસ શુભેચ્છા તેમના બોયફ્રેન્ડ તરફથી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેએલ રાહુલે પોતાના ઇંસ્ટાગ્રામ પર અથિયા શેટ્ટીની સાથે એક તસવીર શેર કરતાં લખ્યું છે, 'સાલગિરહ મુબારક હો પાગલ બચ્ચી.' રાહુલની આ પોસ્ટ પર અથિયા ઉપરાંત હાર્દિક પંડ્યા, નતાશા સ્ટૈનકોવઇચ અને સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર