ધૂંએ કા છલ્લા બનાકે... બાપ..રે આ શું? ભાઇ તો હવે ભરાઇ ગયા, માહીનો નવો વીડીયો થયો વાયરલ
MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની નવા વર્ષ નિમિત્તે દુબઈમાં હતો. ધોનીની સાથે દુબઈથી ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર રિષભ પંતની પણ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. હાલમાં માહીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી રહી છે.