નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમત વિરૂદ્ધ કોંગ્રેસે સોમવારે 'ભારત બંધ'નું એલાન કર્યું હતું. આ બંધને અનેક રાજકીય દળોએ સમર્થન આપ્યું હતું. આ સંજોગોમાં ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં ધોની અને સાક્ષી સાથે બેસેલા દેખાય છે. આ વાઇરલ તસવીરમાં દાવો કરવામાં આવે છે કે ધોનીએ 'ભારત બંધ'માં હિસ્સો લીધો હતો.  


સ્પોર્ટસવર્લ્ડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...