Arun Lal and Bulbul Saha Wedding: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરે તેમનાથી 28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે. 66 વર્ષીય પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ 38 વર્ષની બુલબુલ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. અરૂણ લાલા અને તેમની ગર્લફ્રેન્ડ બુલબુલે આજે (2 મે) સાથે સાત ફેરા લીધા છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"383016","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


66 વર્ષની ઉંમર ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલે બીજા લગ્ન કર્યા છે. અરૂણ લાલ અને બુલબુલ સાહા બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખતા હતા. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા. તાજેતરમાં જ બંનેની હળદર સેરેમનીના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જો કે, બંનેએ એક મહિના પહેલા જ સગાઈ કરી હતી. 


[[{"fid":"383017","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


અરૂણ લાલની પહેલી પત્ની આ લગ્નથી ઘણી ખુશ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અરૂણ લાલે આ પહેલા રીના સાથે લગ્ન કર્યા હતા. રીના લાંબા સમયથી બીમાર છે. જેના કારણે રીનાએ અરૂણ લાલને બીજા લગ્ન માટે મંજૂરી આપી હતી. જે બાદ અરૂણ લાલે બુલબુલ સાથે લગ્ન કર્યા.


[[{"fid":"383018","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


[[{"fid":"383019","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


જો કે, આ કપલની લગ્ન બાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અરૂણ લાલે કોલકાતાની એક હોટલમાં આ લગ્ન કર્યા હતા. બીજા લગ્નની ખુશીમાં અરૂણ લાલ બુલબુલના ગાલ પર કિસ કરતા જોવા મળ્યા હતા. જે બાદ અરૂણ લાલા અને બુલબુલનો આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.


[[{"fid":"383020","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


1955 માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં અરૂણ લાલનો જન્મ થયો હતો. અરૂણ લાલે બંગાળ ટીમના કોચ તરીકે ફરજ બજાવી હતી. આ ઉપરાંત અરૂણ લાલ કોમેન્ટ્રી પણ કરી ચૂક્યા છે. પરંતુ વર્ષ 2016 માં તેમને કેન્સર થતા તેમણે કોમેન્ટ્રી કરવાનું છોડી દીધું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube