નવી દિલ્હીઃ Gujarat Titans Full Squad: બેંગલુરૂમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 15મી સીઝન માટે મેગા હરાજી સમાપ્ત થઈ ગઈ છે. આ હરાજીમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ સિવાય 20 ખેલાડી ખરીદ્યા છે. બે દિવસ સુધી ચાલેલી હરાજીમાં ગુજરાતે 15 ભારતીય અને 8 વિદેશી ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ગુજરાત ટાઈટન્સની ટીમ પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Titans Full Squad 
ડ્રાફ્ટ કરાયેલા ખેલાડી
હાર્દિક પંડ્યા (15 કરોડ)
રાશિદ ખાન (રૂ. 15 કરોડ)
શુભમન ગિલ (8 કરોડ રૂપિયા)


IPL Auction 2022 માં ગુજરાત ટાઈટન્સે ખરીદેલા ખેલાડી
મોહમ્મદ શમી (રૂ. 6.25 કરોડ)
જેસન રોય (રૂ. 2 કરોડ)
લોકી ફર્ગ્યુસન (રૂ. 10 કરોડ)
અભિનવ સદારંગાની (રૂ. 2.6 કરોડ)
રાહુલ તેવતિયા (રૂ. 9 કરોડ)
નૂર અહેમદ (રૂ. 30 લાખ)
આર સાઈ કિશોર (રૂ. 3 કરોડ)
ડોમિનિક ડ્રેક્સ (1.10 કરોડ)
જયંત યાદવ (રૂ. 1.70 કરોડ)
વિજય શંકર (રૂ. 1.40 કરોડ)
દર્શન નલકાંડે (રૂ. 20 લાખ)
યશ દયાલ (રૂ. 3.2 કરોડ)
અલઝારી જોસેફ (રૂ. 2.40 કરોડ)
પ્રદીપ સાંગવાન (રૂ. 20 લાખ)
ડેવિડ મિલર (રૂ. 3 કરોડ)
રિદ્ધિમાન સાહા (1.90 કરોડ)
મેથ્યુ વેડ (રૂ. 2.40 કરોડ)
ગુરકીરત સિંહ (રૂ. 50 લાખ)
સાઈ સુદર્શન (રૂ. 20 લાખ)
વરુણ એરોન (50 લાખ)


આ પણ વાંચોઃ IPL Auction 2022: હરાજીમાં વેસ્ટઈન્ડિઝના ખેલાડીઓનો દબદબો, 54.20 કરોડમાં 11 ખેલાડી વેચાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube