ઉદયપુરઃ Hardik pandya Marriage Pics: ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લગ્ન કર્યાં છે. ઉદયપુરમાં હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યાં છે. ક્રિકેટર અને તેની મોડલ-અભિનેત્રી પત્નીનો એક વિશેષ વેલેન્ટાઈન ડે સમારોહ હતો જે તેણે પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે મનાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એકવાર ફરી લગ્ન કરી લીધા છે, ખાસ વાત એ છે કે બીજા લગ્ન વખતે પણ તેની દુલ્હન છે. તેણે નતાશા સ્ટેનકોવિક સાથે ફરીથી લગ્ન કર્યા જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ હતા.


તે પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે પરંપરાગત વ્હાઇટ મેરેજ હશે અને તે એવું જોવામાં આવ્યું છે. બંનેએ પોતાના લગ્નની પસંદગીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં નતાશા સફેદ ગાઉનમાં સુંદર લાગી રહી હતી, જ્યારે હાર્દિક બ્લેક સૂટમાં પોઝ આપતો જોવા મળ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube