hockey world cup 2018: આજે ભારત vs સાઉથ આફ્રિકા અને બેલ્જિયમ vs કેનેડા વચ્ચે ટક્કર
ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સાંજે સાત કલાકે મેચ શરૂ થશે.
ભુવનેશ્વરઃ આજથી ભુવનેશ્વરમાં 14માં હોકી વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. યજમાન ભારતીટ ટીમ ગ્રુપ-સીમાં બેલ્જિયમ, કેનેડા અને સાઉથ આફ્રિકાની સાથે છે. ભારતીય ટીમ ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે પોતાના અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચથી કરશે. ટૂર્નામેન્ટ માટે ટીમની કમાન મનપ્રીત સિંહને સોંપવામાં આવી છે. તો ચિંગલેનસાના સિંહને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારત અત્યાર સુધી માત્ર એકવાર 1975માં ટાઇટલ જીતી શક્યું છે. આ વખતે ટીમ ઈન્ડિયા બીજીવાર ટાઇટલ પર કબજો કરવાના લક્ષ્ય સાથે ઉતરશે. તો દિવસની પ્રથમ મેચ બેલ્જિયમ અને કેનેડા વચ્ચે રમાશે. જાણો હોકી વિશ્વકપનો સંપૂર્ણ કાર્યક્રમ....
જાણો 16 ટીમોની મેચોનો સંપૂર્ણ કાર્યક્રમ
નવેમ્બર 28, 2018
સાંજે 5 વાગ્યે
બેલ્જિયમ વિરુદ્ધ કેનેડા (પૂલ સી)
સાંજે 7 વાગ્યે
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (પૂલ સી)
29 નવેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
અર્જેન્ટીના વિ સ્પેન (પૂલ એ)
Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર
સાંજે 7 વાગ્યે
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ફ્રાન્સ (પૂલ એ)
30 નવેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
ઓસ્ટ્રેલિયા વિ આર્લેન્ડ (પૂલ બી)
હોકી વર્લ્ડ કપઃ શાહરૂખ, માધુરી અને રહેમાને ઓપનિંગ સેરેમનીમાં આપી પ્રસ્તુતિ
સાંજે 7 વાગ્યે
ઇંગ્લેંડ વિ ચીન (પૂલ બી)
1 ડિસેમ્બર 2018
5 વાગ્યે
નેધરલેન્ડ્સ vs મલેશિયા (પૂલ ડી)
હોકીઃ ઓડિશા વિશ્વ કપમાં આ 6 ઉભરતા સિતારા પર રહેશે નજર
સાંજે 7 વાગ્યે
જર્મની વિ પાકિસ્તાન (પૂલ ડી)
2 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
કેનેડા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (પૂલ સી 1)
સાંજે 7 વાગ્યે
ભારત વિ. બેલ્જિયમ (પૂલ સી)
3 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
સ્પેન વિ ફ્રાન્સ (પૂલ એ)
સાંજે 7 વાગ્યે
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આર્જેન્ટિના (પૂલ એ)
4 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
ઇંગ્લેંડ વિ ઓસ્ટ્રેલિયા (પૂલ બી)
hockey world cupનો આજથી પ્રારંભ, 43 વર્ષ બાદ વર્લ્ડ કપમાં મેડલ જીતવાની આશા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
સાંજે 7 વાગ્યે
આયર્લેન્ડ વિ. ચીન (પૂલ બી)
5 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
જર્મની વિ નેધરલેન્ડ્સ (પૂલ ડી)
સવારે 7 વાગ્યે
મલેશિયા વિ પાકિસ્તાન (પૂલ ડી)
6 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
સ્પેન વિ ન્યૂઝીલેન્ડ (પૂલ એ)
સાંજે 7 વાગ્યે
આર્જેન્ટિના વિ ફ્રાન્સ (પૂલ એ)
7 ડિસેમ્બર 2018
સાંજે 5 વાગ્યે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચીન (પૂલ બી)
સાંજે 7 વાગ્યે
આયર્લેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ (પૂલ બી)
ડિસેમ્બર 8, 2018
સાંજે 5 વાગ્યે
બેલ્જિયમ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (પૂલ સી)
સાંજે 7 વાગ્યે
કેનેડા વિ ભારત (પૂલ સી)
ડિસેમ્બર 9, 2018
સાંજે 5 વાગ્યે
મલેશિયન વિ જર્મની (પૂલ ડી)
સાંજે 7 વાગ્યે
નેધરલેન્ડ્સ vs પાકિસ્તાન (પૂલ ડી)
ક્રોસ ઓવર
10 ડિસેમ્બર 2018
સાંજે 4: 45 કલાકે
પૂલ એ (2nd) વિરુદ્ધ પૂલ બી (3rd) (25)
સાંજે 7 કલાકે
પૂલ બી (2nd) વિરુદ્ધ પૂલ એ (3rd) (26)
11 ડિસેમ્બર 2018
સાંજે 4: 45 કલાકે
પૂલ સી (2nd) વિરુદ્ધ પૂલ ડી (3rd) (27)
સાંજે 7 કલાકે
પૂલ ડી 2nd) વિરુદ્ધ પૂલ સી (3rd) (28)
ક્વાર્ટર ફાઇનલ
12 ડિસેમ્બર 2018
સાંજે 4: 45 કલાકે
પૂલ એ (1st) વિરુદ્ધ વિનર 26 (29)
સાંજે 7 કલાકે
પૂલ બી (1st) વિરુદ્ધ વિનર 25 (30)
13 ડિસેમ્બર, 2018
સાંજે 4:45 કલાકે
પૂલ સી (1st) વિરુદ્ધ વિનર 28 (31)
સાંજે 7 કલાકે
પૂલ ડી (1st) વિરુદ્ધ વિનર 27 (32)
15 ડિસેમ્બર 2018 (સેમિ ફાઇનલ)
સાંજે 4:45 કલાકે
વિનર 29 વિરુદ્ધ વિનર 32
સાંજે 7 કલાકે
વિનર 30 વિરુદ્ધ વિનર 31
16 ડિસેમ્બર 2018 (બ્રોન્ઝ મેડલ)
સાંજે 4:45 કલાકે
પરાજીત ટીમ (33) વિરુદ્ધ પરાજીત (34)
સાંજે 7 કલાકે (ફાઇનલ)
વિનર 33 વિરુદ્ધ વિનર 34