Women World T20: પ્રથમ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે, ભારતીય સમય મુજબ જાણો સંપૂર્ણ કાર્યક્રમ
આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 2018ની શરૂઆત 9 નવેમ્બરે થશે. 25 નવેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનું આયોજન ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝમાં કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 સ્પર્ધાની શરૂઆત 9 નવેમ્બરથી થશે. 25 નવેમ્બર સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનું આયોજન વેસ્ટ ઈન્ડિઝમાં કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુયાનામાં 9 નવેમ્બર (શુક્રવાર) રમાશે. અહીં ભારત સહિત કુલ 10 દેશોની મહિલા ટીમ ભાગ લઈ રહી છે, જે બે ગ્રુપ (ગ્રુપ-એ અને ગ્રુપ-બી)માં વેંચવામાં આવી છે.
બે ગ્રુપમાં આ ટીમ લઈ રહી છે ભાગ
ગ્રુપ-એઃ સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ શ્રીલંકા
ગ્રુપ-બીઃ ભારત, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન
સંપૂર્ણ કાર્યક્રમ (ભારતીય સમયાનુસાર)
નવેમ્બર 9, શુક્રવાર મેચ-1: ભારત vs ન્યૂઝીલેન્ડ, ગ્રુપ B, ગુયાના, 8:30 pm
નવેમ્બર 10,શનિવાર મેચ-2: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 1:30 am
નવેમ્બર 10, શનિવાર મેચ-3: વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગુયાના, 5:30 am
નવેમ્બર 11, રવિવાર મેચ-4: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, ગ્રુપ A, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 11, રવિવાર મેચ-5: ભારત vs પાકિસ્તાન, ગ્રુપ B, ગુયાના, 8:30 pm
નવેમ્બર 12, સોમવાર મેચ-6: ઓસ્ટ્રેલિયા vs આયર્લેન્ડ, ગ્રુપ B, ગુયાના, 1:30 am
નવેમ્બર 13, મંગળવાર મેચ-7: ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ, ગ્રુપ A, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 13, મંગળવાર મેચ -8: શ્રી લંકા વિ સાઉથ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 14, બુધવારે મેચ -9: પાકિસ્તાન vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 14, બુધવાર મેચ -10: ઑસ્ટ્રેલિયા વિ ન્યૂઝીલેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 5:30 am
નવેમ્બર 15, ગુરુવારે મેચ -11: શ્રીલંકા વિ Bબાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 15, ગુરુવાર મેચ -12: વેસ્ટ ઇન્ડીઝ વિ સાઉથ આફ્રિકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 15, ગુરુવારે મેચ -13: ભારત vs આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm
નવેમ્બર 16, શુક્રવાર મેચ -14: ન્યૂઝીલેન્ડ વિ પાકિસ્તાન, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -15: ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -16: વેસ્ટ ઇન્ડીઝ વિ શ્રી લંકા, ગ્રૂપ એ, ગ્રૉસ આઈલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 17, શનિવાર મેચ -17: ભારત vs ઑસ્ટ્રેલિયા, ગ્રુપ બી, ગુયાના, 8:30 pm
નવેમ્બર 18, રવિવાર મેચ -18: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આયર્લેન્ડ, ગ્રુપ બી, ગુયાના, 1:30 am
નવેમ્બર 18, રવિવાર મેચ -19: વેસ્ટ ઈન્ડિઝ વિ ઇંગ્લેન્ડ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 1:30 am
નવેમ્બર 19, સોમવાર મેચ -20: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, ગ્રુપ એ, ગ્રૉસ આઇલેટ, સેન્ટ લુસિયા, 5:30 am
નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -1: ટીબીસી વિ ટીબીસી (એ 1 વી બી 2), એન્ટિગા, 1:30 am
નવેમ્બર 23, શુક્રવાર સેમિફાઇનલ -2: ટીબીસી વિ ટીબીસી (એ 2 વી બી 1), એન્ટિગા, 5:30 am
નવેમ્બર 25, રવિવાર ફાઇનલ: ટીબીસી વિ ટીબીસી, એન્ટિગા, 5:30 am