લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી વિશ્વ કપ 2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુકી છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને હરાવીને વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. તો મોટા ભાગની ટીમોએ પોત-પોતાની બે મેચ રમી લીધી છે. ત્યારે જો હાલની સ્થિતિ પ્રમાણે પોઈન્ટ ટેબલમાં નજર કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડની ટીમ 4 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. તો અફગાનિસ્તાનની ટીમ બે મેચોમાં બે હાર સાથે ટેબલમાં અંતિમ સ્થાને છે. પોઈન્ટ ટેબલ પર એક નજર.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


TEAM PLAYED WON LOST N/R NET RR NET POINTS
ન્યૂઝીલેન્ડ 2 2 0 0 2.279 4
વેસ્ટ ઈન્ડિઝ 1 1 0 0 5.802 2
ઓસ્ટ્રેલિયા 1 1 0 0 1.86 2
ઈંગ્લેન્ડ 2 1 1 0 0.9 2
ભારત 1 1 0 0 0.302 2
બાંગ્લાદેશ 2 1 1 0 0.008 2
શ્રીલંકા 2 1 1 0 -1.517 2
પાકિસ્તાન 2 1 1 0 -2.412 2
સાઉથ આફ્રિકા 3 0 3 0 -0.952 0
અફગાનિસ્તાન 2 0 2 0 -1.264 0