જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને ભારતના પ્રવાસ પર રમાનારી ત્રણ મેચોની T20I સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તેના પર સ્ટેને નિરાશા વ્યક્ત કરી છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (ઈએએસ)એ મંગળવારે ટી20 ટીમની જાહેરાત અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના સ્થાને ડી કોકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેમ્બા બાવુમા, બજોર્ન ફોરટ્યૂઇન અને એનરિક નોર્ત્જેને ટીમમાં જગ્યા મળી છે. સ્ટેને ટ્વીટ પર નિરાશા વ્યક્ત કરી અને એક ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે, સીએસએ પસંદગીકારો લગગભ તેનો નંબર ભૂલી ગયા. 


[[{"fid":"228534","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પોતાના આ ટ્વીટમાં ડેલ સ્ટેને લખ્યું કે, 'કોચિંગ સ્ટાફની અદલા-બદલીમાં લગભગ મારો નંબર ગુમાવી બેઠો.'
[[{"fid":"228535","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


સ્ટેનના એક પ્રશંસકે લખ્યું, 'નવા પસંદગીકાર ચોક્કસપણે તમને મોટા મેચ માટે બચાવવા ઈચ્છે છે.'
[[{"fid":"228536","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


તેના પર સ્ટેને જવાબ આપતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની માફી માગી અને લખ્યું, 'વિરાટની માફી સાથે લાખો પ્રશંસકોની પણ.' સ્ટેને પહેલા જ ટેસ્ટમાથી નિવૃતી લઈ લીધી છે, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું હતું કે, તે નિર્ધારિત ઓવરો માટે હાજર રહેશે.