નવી દિલ્હી: ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો. ત્યારબાદ બુમરાહની ઘાતક બોલિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝને પહેલી ઇનિંગ્સમાં 117 રનો પર જ સમેટાઇ ગઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- IND vs WI: ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ‘આ સીરીઝની શોધ છે વિહારી’


સૌથી વધુ વિકેટઃ ત્રણેય ફોર્મેટમાં ટોપ પર છે શ્રીલંકન બોલર


આ ભારત- વેસ્ટ ઇન્ડિઝ સીરીઝની છેલ્લી મેચ પણ હતી. ટીમ ઉપરાંત ભારતીય ક્રિકેટરો, ખાસ કરીને વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જેનાથી તે દેશનો નંબર-1 કેપ્ટન બની ગયો છે.


IndvsWI: બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી સચિન-ટાઇગર પટૌડીના લિસ્ટમાં સામેલ થયો વિહારી


સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...