નવી દિલ્હીઃ આઈપીએલની સિઝન 12 સમાપ્તિ તરફ આગળ વધી રહી છે. ફાઇનલ મુકાબલો રવિવાર 12 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલની 12મી સિઝનના ફાઇનલ બાદ ઇનામોનો વરસાદ થશે. ચેમ્પિયન્સ ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. ફાઇનલમાં હારનારી ટીમને 12.5 કરોડ રૂપિયા મળશે. આ સિવાય અલગ-અલગ વર્ગોમાં પ્રાઇઝમનીનો વરસાદ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઇઝ મની


1. ચેમ્પિયનને મળશે 20 કરોડ રૂપિયાનો ચેક. 


2. રનર્સ-અપને મળશે 12.5 કરોડ રૂપિયાનો ચેક. 


3. ઓરેન્જ કેપ (સર્વાધિક રન) વિજેતાને મળશે 10 લાખનો ચેક. 


4. પર્પલ કેપ (સર્વાધિક વિકેટ) વિજેતાને મળશે 10 લાખનો ચેક. 


2019: અત્યાર સુધી ટોપ-5 બેટ્સમેનોનું લિસ્ટ


1. ડેવિડ વોર્નર (હૈદરાબાદ): 12 મેચ, 692 રન, 100* બેસ્ટ, 69.20 એવરેજ


2. લોકેશ રાહુલ (પંજાબ):  14 મેચ, 593 રન, 100* બેસ્ટ, 53.90 એવરેજ


3. શિખર ધવન (દિલ્હી): 16 મેચ, 521 રન, 97* બેસ્ટ, 34.73 એવરેજ


4. આંદ્રે રસેલ (કોલકત્તા): 14 મેચ, 510 મેચ, 80* બેસ્ટ, 56.66 એવરેજ


5. ક્વિન્ટન ડિ કોક (મુંબઈ): 15 મેચ, 500 રન, 81 બેસ્ટ, 35.71 એવરેજ


2019: અત્યાર સુધી ટોપ-5 બોલરોનું લિસ્ટ


1. કગિસો રબાડા (દિલ્હી) 12 મેચ 25 વિકેટ


2. ઇમરાન તાહિર (ચેન્નઈ):  16 મેચ, 24 વિકેટ


3. શ્રેયસ ગોપાલ (રાજસ્થાન): 14 મેચ 20 વિકેટ


4. દીપક ચહર (ચેન્નઈ) 16 મેચ 19 વિકેટ


5. ખલીલ અહમદ (હૈદરાબાદ) 9 મેચ 19 વિકેટ


- આઈપીએલઃ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ (મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર) : પ્રાઇઝ- 10 લાખ રૂપિયા


અત્યાર સુધીના પ્લેયર ઓફ ટૂર્નામેન્ટ


2008 - શેન વોટસન


2009 - એડમ ગિલક્રિસ્ટ


2010 - સચિન તેંડુલકર


2011 - ક્રિસ ગેલ


2012 - સુનીલ નરેન


2013 - શેન વોટસન


2014 - ગ્લેન મેક્સવેલ


2015 - આંદ્રે રસેલ


2016 - વિરાટ કોહલી


2017 - બેન સ્ટોક્સ


2018 - સુનીલ નરેન


આઈપીએલઃ ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ - પ્રાઇઝ 10 લાખ રૂપિયા


અત્યાર સુધીના ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ વિજેતા 


2008 - શ્રીવત્સ ગોસ્વામી


2009 - રોહિત શર્મા


2010 - સૌરભ તિવારી


2011 - ઇકબાલ અબ્દુલ્લા


2012 - મનદીપ સિંહ


2013 - સંજૂ સૈમસન 


2014 - અક્ષર પટેલ


2015 - શ્રેયસ અય્યર


2016 - મુસ્તાફિઝુર રહમાન


2017 - બાસિલ થંપી


2018 - રિષભ પંત


અત્યાર સુધીના ચેમ્પિયનનું લિસ્ટ


2008: રાજસ્થાન રોયલ્સ (ચેન્નઈને 3 વિકેટે હરાવ્યું)


2009: ડેક્કન ચાર્જર્સ (બેંગલુરૂને 6 રને હરાવ્યું)


2010: ચેન્નઈ સુપર કિંગ્સ (મુંબઈને 22 રને હરાવ્યું)


2011: ચેન્નઈ સુપર કિંગ્સ (બેંગલુરૂને 58 રને હરાવ્યું)


2012: કોલકત્તા નાઇટ રાઇડર્સ (ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું)


2013: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને 23 રને હરાવ્યું)


2014: કોલકત્તા નાઇટ રાઇડર્સ (પંજાબને 3 વિકેટ હરાવ્યું)


2015: મુંબઈ ઈન્ડિયન્સ (ચેન્નઈને 41 રનથી હરાવ્યું)


2016: સનરાઇઝર્સ હૈદરાબાદ (બેંગલુરૂને 8 રને હરાવ્યું)


2017: મુંબઈ ઈન્ડિયન્સ (રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને 1 રને હરાવ્યું)


2018: ચેન્નઈ સુપર કિંગ્સ (હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું)


આઇપીએલમાં અત્યાર સુધી ઓરેંજ કેપ પ્રાપ્તકર્તાઓની સૂચિ


1. 2008: શોન માર્શ (કિંગ્સ XI પંજાબ) 11 મેચ, 616 રન


2. 200 9: મેથ્યુ હેડન (ચેન્નઈ સુપર કિંગ્સ) 12 મેચ 572 રન


3. 2010: સચિન તેંડુલકર (મુંબઈ ઇન્ડિયન્સ) 15 મેચ 618 રન


4. 2011: ક્રિસ ગેઇલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 12 મેચમાં 608 રન


5. 2012: ક્રિસ ગેઇલ (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 15 મેચ 733 રન


6. 2013: માઇક હસી (ચેન્નઈ સુપર કિંગ્સ) 16 મેચ 733 રન


7. 2014: રોબિન ઉથપ્પા (કોલકાતા નાઈટ રાઇડર્સ) 16 મેચ 660 રન


8. 2015: ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 14 મેચો 562 રન


9. 2016: વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) 16 મેચ 973 રન


10. 2017: ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) 14 મેચમાં 641 રન


11. 2018: કેન વિલિયમ્સન (સનરાઇઝર્સ હૈદરાબાદ) 17 મેચો 735 રન