નવી દિલ્હી: આઈપીએલની 14 મી સીઝન (IPL 14) શરૂ થઈ ગઈ છે. આ વર્ષની આઈપીએલની ત્રીજી મેચમાં કેકેઆરએ (KKR) સનરાઇઝર્સ હૈદરાબાદને (SRH) 10 રને હરાવી હતી. આ મેચ પહેલા હૈદરાબાદનો સ્ટાર સ્પિન બોલર રાશિદ ખાન (Rashid Khan) કેકેઆરના ઓલરાઉન્ડર બેન કટીંગની (Ben Cutting) પત્ની સાથે સોશિયલ મીડિયા પર ચર્ચામાં કરતો જોવા મળ્યો હતો.


કટીંગની પત્નીએ કરી કોમેન્ટ
ખરેખર અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને (Rashid Khan) ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા. રાશિદ ખાનના આ ફોટા પ્રેક્ટિસ સેશન દરમિયાન હતા. આ ફોટાઓના કેપ્શનમાં રાશિદે લખ્યું કે, 'હું મેચ માટે સંપૂર્ણ તૈયાર છું.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube