નવી દિલ્હી: IPL 2022 માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ વચ્ચે મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં એક સુંદર મહિલાની એન્ટ્રી થઇ, જેના ફોટોઝ વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર સનસની મચી ગઇ. પિંક ટોપ અને વાઇટ પેન્ટમાં મહિલા મેચ દરમિયાન ચર્ચાનું કેન્દ્ર બની ગઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL મેચમાં અચાનક થઇ આ સુંદર મહિલાની એન્ટ્રી
જોકે રાજસ્થાન રોયલ્સના સ્ટાર લેગ સ્પિનર યુજવેંદ્ર ચહલની વાઇફ ધનશ્રી વર્મા મેચ દરમિયાન તેને ચીયર કરવા પહોંચી ગઇ. ધનશ્રી વર્મા પિંક ટોપ અને વાઇટ પેન્ટમાં એકદમ સુંદર હસીન જોવા મળી રહી હતી. મેચ દરમિયાન યુજવેંદ્ર ચહલની વાઇફ ધનશ્રી વર્મા સેલ્ફી લેતી કેદ થઇ. ધનશ્રી પતિ યુજવેંદ્ર ચહલને ચીયર કરવા માટે મોટાભાગે સ્ટેડિયમમાં જોવા મળે છે. ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર છે તે સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. 
પેટ્રોલ નહી...આ સસ્તા ઇંધણ ચાલશે મારૂતિની આ નવી કાર, લોકોને પડી જશે મજા


Alto કરતાં પણ સસ્તી છે આ ઇલેક્ટ્રિક કાર, વિંટેજ લુક આપશે મહારાજ જેવી ફિલિંગ્સ


ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનું નવું મોડલ મચાવશે ધૂમ, 400 KM સુધી રેંજ મળશે!


હિપ-હોપ ડાન્સર છે ધનશ્રી
ધનશ્રી વર્માની ડાન્સ રિલેટેડ એક યૂટ્યૂબ ચેનલ (ધનશ્રી વર્મા યૂટ્યૂબ ચેનલ) છે. આ ચેનલ પર 2.59 મિલિયન સબ્સક્રાઇબર્સ છે. ધનશ્રી વર્મા બોલીવુડના ગીતોને રિક્રિએટ કરે છે. આ ઉપરાંત તે હિપ હોપની ટ્રેનિંગ પણ આપે છે. આ યૂટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરતી રહે છે. ધનશ્રીએ વર્ષ 2014 માં ડી વાઇ પાટીલ ડેન્ટલ કોલેજ નવી મુંબઇથી અભ્યાસ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube