CSK vs GT, IPL 2023 Final: IPL 2023 ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં પાંચમું આઈપીએલ ટાઈટલ કબજે કરવાનો પ્રયાસ કરશે. ગુજરાત ટાઇટન્સની ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં સતત બીજી વખત IPL ટ્રોફી જીતવા માંગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2023 Final: ધોની-હાર્દિકની ફાઇનલ પ્લેઇંગ-11માં ફેરફાર થશે? જાણો કોણ થશે OUT
IPL Final થઈ જશે ખેદાન-મેદાન! અંબાલાલ બાદ હવામાને કહ્યું અમદાવાદમાં તૂટી પડશે વરસાદ
IPLની 1 મેચ રદ્દ થાય તો જાણો કેટલા કરોડનું થાય છે નુકસાન? જવાબ જાણીને ચક્કર આવી જશે
અંબાલાલે કહ્યું આજે પણ IPL Finalમાં વિલન બનશે વરસાદ! ફરી મેચ રદ થાય તો કઈ ટીમ જીતે?


ધોનીએ ટોસ થતાંની સાથે જ આપ્યું મોટું નિવેદન 
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ફાઈનલ મેચમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. પોતાના તોફાનથી ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવશે. ફાઈનલ મેચમાં ટોસ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોટું નિવેદન આપ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ નિવેદનથી અચાનક ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.


Gabbar Is Back જેવો રિયલ સીન: બાળકના મોત બાદ પૈસા ન ખૂટ્યા ત્યાં સુધી થતો રહ્યો ઈલાજ
Divorce: જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવું એ ક્રૂરતા, મળી શકે છે છૂટાછેડા
'પતિની ગેરહાજરીમાં પુત્રવધૂને સાસરીમાં રહેવા માટે મજબૂર ન કરી શકાય', રહી શકે પિયરમાં


ક્રિકેટ જગતમાં એકાએક ખળભળાટ મચી ગયો!
ટોસ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, 'વરસાદની આગાહીને જોતા અમે પહેલા બોલિંગ કરીશું. ગઈકાલે અમે ડ્રેસિંગ રૂમમાં હતા. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા રમવા ઈચ્છો છો. સૌથી મોટી સમસ્યા ચાહકોને પડી હતી. આશા છે કે આજે અમે તેમનું મનોરંજન કરી શકીશું. પિચ લાંબા સમયથી ઢંકાયેલી છે, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અહીંની પિચ પર સારી રમત જોવા મળી છે. અમે ખૂબ જ ખુશ છીએ કે આજે અમે સંપૂર્ણ 20 ઓવરની મેચ રમીશું.


ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું, 'અમે પણ પહેલા બોલિંગ કરી હોત, પરંતુ મારું દિલ બેટિંગ કરવા માંગતું હતું. એટલા માટે મને ટોસ હારવામાં કોઈ વાંધો નથી. હવામાન આપણા નિયંત્રણની બહાર છે. જે પણ ટીમ વધુ સારી રીતે રમશે તેના હાથમાં ટ્રોફી હશે. હું મારા છોકરાઓને શાંત રાખવાનું પસંદ કરું છું, અને તેઓ મને તેનો બદલો આપે છે. આ એક સપાટ ટ્રેક છે.


પ્રેગનેન્સી માટે સૌથી બેસ્ટ ઉંમર કઇ? સફળ પ્રેગનેન્સી માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube