Playoff Scenario: પ્લેઓફમાંથી ચેન્નાઈ અને મુંબઈને ઘરભેગી કરી શકે છે આ 2 ટીમો, નામ જાણીને ચોંકી જશો
IPL 2023 Scenarios: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ ટીમે IPL 2023માં શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે સોમવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રને હરાવીને સતત બીજી વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે.
IPL 2023 Playoff Qualification Scenarios: ગુજરાત ટાઇટન્સ ઉપરાંત આઇપીએલ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી અન્ય ત્રણ ટીમો માટે ટક્કર રહેશે.IPL 2023માં 2 ટીમો એવી છે જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાંથી બહાર કરી શકે છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું હોય તો તેણે છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હાલમાં 13 મેચમાંથી 15 પોઈન્ટ છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સના 12 મેચમાં 14 પોઈન્ટ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી લીગ મેચ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે. મુંબઈ ઈન્ડિયન્સે તેની છેલ્લી 2 લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.
કર્મચારીઓની બેસિક સેલરી વધીને થશે 27000, આ તારીખથી લાગૂ થશે નિયમ
Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી
30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!
નામ જાણીને ક્રિકેટ ચાહકો ચોંકી જશે
IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હાલમાં 12 મેચમાંથી 12 પોઈન્ટ છે. આ સાથે જ પંજાબ કિંગ્સના પણ 12 મેચમાં 12 પોઈન્ટ છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે તેની છેલ્લી લીગ મેચ હારી જાય છે, તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે તેની છેલ્લી બે લીગ મેચ હારી જાય છે, તો પ્લેઓફમાંથી તેના કપાઈ શકે છે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેની છેલ્લી બે મેચ જીતે છે તો તેના 14 મેચમાં 16 પોઈન્ટ થઈ જશે. આ સમયે જો પંજાબ કિંગ્સ પણ તેની છેલ્લી બે મેચ જીતે છે, તો તેના પણ 14 મેચમાં 16 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં 16-16 પોઈન્ટ સાથે પંજાબ અને બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે.
Astrology: આ 5 રાશિવાળા વાતોથી લોકોને બનાવી દે છે દિવાના, સરળતાથી જીતી લે છે વિશ્વાસ
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
48 કલાક બાદ આ લોકોને અચાનકથી મળશે અઢળક પૈસા, દરેક કાર્યમાં મળશે અપાર સફળતા!
ગુજરાત ટાઇટન્સના 14 મેચમાં 18 પોઈન્ટ
બીજી તરફ, જો લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ તેની છેલ્લી બે લીગ મેચ જીતી જાય છે તો તેના 14 મેચમાં 17 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 14 મેચમાં 16 પોઈન્ટ સાથે લીગ સ્ટેજ સમાપ્ત કરે છે, તો ગુજરાત ટાઈટન્સ 14 મેચમાં 18 પોઈન્ટ સાથે આગળ રહેશે. આ કિસ્સામાં ગુજરાત ટાઇટન્સ (18 પોઈન્ટ): નંબર 1, લખનૌ સુપર જાયન્ટ્સ (17 પોઈન્ટ): નંબર 2, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (16 પોઈન્ટ): નંબર 3 અને પંજાબ કિંગ્સ (16 પોઈન્ટ): નંબર 4 પોઈન્ટ ટેબલ. ચોથા સ્થાને રહીને પ્લેઓફ મેચ રમશે.
Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube