IPL Team Owners: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) દેશના લોકોની ફેવરિટ બની ગઈ છે. તેની વધતી જતી લોકપ્રિયતાનું પરિણામ એ છે કે તે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ લીગ છે. IPLની બ્રાન્ડ વેલ્યુ વધીને $8.4 બિલિયન થઈ ગઈ છે. પ્રથમ સ્થાને નેશનલ ફૂટબોલ લીગ (NFL) છે, જેની 2023માં બ્રાન્ડ વેલ્યુ $10.8 બિલિયન છે. 2008માં શરૂ થયેલી આઈપીએલ જ્યાં લોકોનું જબરદસ્ત મનોરંજન કરી રહી છે, ત્યાં તે સામેલ ટીમોના માલિકોની કમાણી પણ વધારી રહી છે. આવો જાણીએ તેમાં સામેલ 10 ટીમોની વેલ્યું અને તેમના પ્રાયોજકો વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ઈન્ડિયન્સ
સૌથી પહેલાં વાત કરીએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani)રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની (Reliance Industries આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની (Mumbani Indians). મુંબઈ ઈન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ 9,962 કરોડ રૂપિયા છે અને તે આ મામલે ટોપ પર છે. બીજી તરફ, જો આપણે રિલાયન્સની વાત કરીએ તો તે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેની માર્કેટ મૂડી 17.05 લાખ કરોડ રૂપિયા છે.


Shloka-Akash Ambani: મુકેશ અંબાણીના ઘરે 'લક્ષ્મી' અવતરી, શ્લોકાએ આપ્યો પુત્રીને જન્મ
જો જો ભૂલથી પણ પગ ન મૂકતા આ ટાપૂ પર, અહીં છે ભૂત અને શૈતાની શક્તિઓનો છે વાસ
ભૂલથી પણ ભૂલ ન કરતા આ વ્રત કરતી વખતે, નહીંતર આખા પરિવારને ચૂકવવી પડશે કિંમત


ચેન્નાઈ સુપર કિંગ્સ
ઈન્ડિયા સિમેન્ટ્સની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ આ યાદીમાં બીજા ક્રમે આવે છે, જે IPL 2023 ની વિજેતા બની છે અને પાંચ વખત ચેમ્પિયન છે. Chennai Super Kingsની બ્રાન્ડ વેલ્યુ 8,811 કરોડ રૂપિયા છે. તેના માલિક 2008 થી ઇન્ડિયા સિમેન્ટ્સના એન શ્રીનિવાસન છે.


કોલકાતા નાઈટ રાઈડર્સ
કોલકાતા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) બ્રાન્ડ વેલ્યુ 8,428 કરોડ રૂપિયા છે. તેની માલિકી રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટ છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને જય મહેતાના પૈસા આમાં સામેલ છે.


સનરાઇઝ હૈદરાબાદ
સનરાઇઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) બ્રાન્ડ વેલ્યુ 7,432 કરોડ રૂપિયા છે. આ IPL ટીમના માલિક Sun TV Network છે અને તેના સીઈઓ કાવ્યા મારન છે, જે સન ગ્રુપના સ્થાપક કલાનિધિ મારનની (Kalanithi Maran) પુત્રી છે.


MBBS કરવાના 8 ફાયદા? 12મા બાયોલોજી સ્ટ્રીમના વિદ્યાર્થીઓએ શા માટે ડોક્ટર બનવું જોઈએ!
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત


દિલ્હી કેપિટલ
દિલ્હી કેપિટલ્સની બ્રાન્ડ વેલ્યુ 7,930 કરોડ રૂપિયા છે. તેની માલિકી સામૂહિક રીતે (GMR Group) અને JSW ગ્રુપ (JSW Group) સાથે છે. પાર્થ જિંદાલ દિલ્હી કેપિટલના ચેરપર્સન છે.


રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સની બ્રાન્ડ વેલ્યુ 7,662 કરોડ રૂપિયા છે. આ આઈપીએલ ટીમની માલિક  Royal Multisport Pvt. Ltd છે. ટીમના માલિકો મનોજ બાદલે (Manoj Badale)અને લચલાન મર્ડોક (Lachlan Murdoch)છે.


પંજાબ કિંગ્સ
IPL ટીમ પંજાબ કિંગ્સની (Punjab Kings)બ્રાન્ડ વેલ્યુની વાત કરીએ તો તે 7,087 કરોડ રૂપિયા છે. તેના માલિકોમાં મોહિત બર્મન, નેસ વાડિયા, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta)અને કરણ પાલનો સમાવેશ થાય છે.


પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
આ ગુણો ધરાવતી સ્ત્રીનું પતિ પર હોય છે નિયંત્રણ, બની જાય છે જોરૂ કા ગુલામ
આ ઘરોમાં માતા લક્ષ્મીનો રહેતો નથી વાસ, અન્નની રહે છે અછત, દુખી રહે છે પરિવાર


લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સની (Lucknow Super Giants) બ્રાન્ડ વેલ્યુ 8,236 કરોડ રૂપિયા છે. આ ટીમ RPSG વેન્ચર્સ લિમિટેડની માલિકીની છે, જે RPSG ગ્રુપના (RPSG Group) માલિક ઉદ્યોગપતિ સંજીવ ગોએન્કાની (Sanjiv Goenka) આગેવાની હેઠળની કંપની છે.


ગુજરાત ટાઇટન્સ
ગુજરાત ટાઇટન્સની (Gujarat Titans) બ્રાન્ડ વેલ્યુ રૂ. 6,512 કરોડ છે. આ ટીમનું નેતૃત્વ CVC કેપિટલ્સ (CVC Capitals) કરે છે. તેની માલિકી Steve Koltes અને Donald Mackenzie છે.


કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (Royal Challengers Bangalore) બ્રાન્ડ વેલ્યુ 7,853 કરોડ રૂપિયા છે. તેના માલિકો વિશે વાત કરીએ તો, તે United Spirits Limited છે.


ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
WhatsApp પર વીડિયો કોલનું આવ્યું નવું ફીચર,હવે પોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે યૂઝર્સ
Taarak Mehta Ka Ooltah Chashmah ની જૂની 'સોનુ' થઈ ગઈ મોટી,આ વ્યક્તિ લવઅફેરની ચર્ચાઓ!
શું તમે પણ ઉનાળામાં રોજ દહીં ખાઓ છો? ભૂલથી પણ ન કરો આ કામ , નહીં તો વધશે મુશ્કેલીઓ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube