Cricketers Love Story: સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ના ધાકડ ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) આઇપીએલમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. હેડના લીધે સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ની ટીમ ચોથા નંબર પર છે. હેડની લવ સ્ટોરી (Travis Head Love Story) પણ ખૂબ રસપ્રદ રહી છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમના સ્ટાર બેટર ટ્રેવિડ હેડ  (Travis Head) અને મોડલ જેસિકા ડેવિસ (Jessica Davies) લાંબી રાહ જોયા બાદ 2023 માં લગ્નના બંધનમાં બંધાઇ ગયા હતા. બંની 15 એપ્રિલના રોજ એડિલેડમાં લગ્ન કર્યા હતા. તે એકવાર પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી
Gold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂ. ઘટી ગયા સોનાના ભાવ


ટ્રેવિસ અને જેસિકાની સગાઇ માર્ચ 2021 માં થઇ હતી. સપ્ટેમ્બર 2022 માં બંને ક્યૂટ બેટીના માતા-પિતા બન્યા. જેસિકાએ ઇંસ્ટાગ્રામ પર ફોટા શેર કરી લગ્નના સમાચાર (Travis Head Marriage) નો ખુલાસો કર્યો હતો. ટ્રેવિસ હેડ અને જેસિકા ડેવિસ મે 2022 માં પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા. બંને માલદીવ રજાઓ માણવા ગયા હતા. તે સમયે જેસિકા પ્રેગ્નેંટ હતી. 


કેવી હશે Maruti Suzuki Swift 2024, પહેલીવાર થયો ખુલાસો, ફીચર્સ જોઇ થઇ જશે પ્રેમ
Under Rs 10 lakh: Nexon કરતાં પણ વધુ સ્પેસ, 5 નહી 7 લોકો બેસી શકશે, 30 Km ની માઇલેજ


જેસિકાએ સોશિયલ મીડિયા પર ઘટનાનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે માલદીવથી પરત ફરતી વખતે પ્લેનમાં ખામી સર્જાઇ હતી. ઉડાન ભર્યાના અડધા કલાક બાદ વિમાનનું એક દ્રીપ પર ઇમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું. લેન્ડીંગ દરમિયા બીજા પ્રયાસમાં અમારું પ્લેન સરકીને મેદાનમાં જતું રહ્યું. જેસિકા ડેવિસે જણાવ્યું કે આ ફિલ્મ જેવું લાગી રહ્યું હતું. અમે બધા લોકો ખૂબ ડરી ગયા હતા. 


13 વર્ષ સુધી પોતાના જ શરીરમાં કેદ હતો આ વ્યક્તિ, સાજો થયા બાદ વ્યક્ત કરી દર્દભરી કહાની
15-17 વર્ષના ટેણિયાઓએ 19 વર્ષની છોકરી પર બળાત્કારી ગુજારી બનાવ્યો વિડીયો અને પછી...


તમને જણાવી દઇએ કે હેડ માટે આઇપીએલ 2024 ની સફર ગજબની રહી છે. હેડએ અત્યાર સુધી 9 મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ 396 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 194 રહી છે. ટ્રેવિસ હેડે પણ 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે હેડ ટીમને સેમીફાઈનલમાં લઈ જવામાં સફળ રહે છે કે નહીં. હૈદરાબાદ ક્વોલિફાઈંગની ખૂબ નજીક છે. 


ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, જબરી છે ડિમાન્ડ
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ