Indian Premier League 2024 Auction Latest News: દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી થઈ રહી છે. પહેલીવાર દેશની બહાર આઈપીએલ ઓક્શન થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો હરાજીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આઈપીએલના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. આ ઉપરાંત ગુજરાતી એવા હર્ષલ પટેલ ઉપર પણ પૈસાનો વરસાદ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિની ઓક્શન દરિયાન સૌથી પહેલી બોલી રોવમેન પોવેલ પર લાગી. ત્યારબાદ હેરી બ્રુક અને ટ્રેવિસ હેડ જેવા સ્ટાર્સ પર પૈસાનો વરસાદ થયો. આ હરાજીએ અનેક ખેલાડીઓને કરોડપતિ બનાવી દીધા. આઈપીએલ 2024 ની આ મિની ઓક્શનમાં કયા ખેલાડીને કેટલી રકમ મળશે અને તે ખેલાડી કઈ ટીમમાં ગયો તેની વિગતો નીચે મુજબ છે...


સોલ્ડ ખેલાડીઓની યાદી


1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ)- 7.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ (બેસ પ્રાઈઝ 1 કરોડ)
2. હેરી બ્રુક (ઈંગ્લેન્ડ)- 4 કરોડ, દિલ્હી કેપિટલ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
3. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)- 6.80 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
4. વાનિંદુ હસારંગા (શ્રીલંકા)- 1.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 1.5 કરોડ)
5 રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ)- 1.80 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ: 50 લાખ)
6. શાર્દુલ ઠાકુર (ભારત)- 4 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ 2 કરોડ)


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube