KXIP vs RCB Dream11 Prediction : તમારી ટીમ માટે સિલેક્ટ કરી શકો છો આ ખેલાડી
કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે આપીએલ 2020નો છઠ્ઠો મુકાબલો રમાશે. આઇપીએલમાં અત્યાર સુધી આ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.
નવી દિલ્હી: કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે આપીએલ 2020નો છઠ્ઠો મુકાબલો રમાશે. આઇપીએલમાં અત્યાર સુધી આ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. અત્યાર સુધી ટીમો વચ્ચે 24 મેચ રમાઇ છે જેમાંથી બંને ટીમો 12-12 મેચ રમી છે. એવામાં આજે બંને ટીમ આ રઆ રેકોર્ડમાં પોતાના રેકોર્ડમાં વધારો કરવા માંગશે. આજના મુકાબલામાં Dream 11 ટીમની કેપ્ટનશિપ વિરાટ કોહલી કરશે. આવો જોઇએ Dream ની આજના કયા ખેલાડીઓને સ્થાન મળશે.
બેટીંગ ક્રમ (વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, દેવત્ત પડિકલ્લ અને મયંક અગ્રવાલ)
KXIP vs RCB મુકાબલાની Dream 11 ટીમમાં બેટીંગ ક્રમમાં ત્રણ આરસીબીના અને એક પંજાબના બોલ્રને સ્થાન મળી શકે છે. આરસીબી સાથે વિરાટ કોહલીને સિલેક્ટ કરવામાં આવ્યા છે જે આ ટીમના કેપ્ટન હશે અને તેમના કેપ્ટન હશે અને તેમના ઉપરાંત ગત મેચમાં ફીફ્ટી ફટકારનાર દેવદત્ત પડિકલ્લ અને એબી ડી વિલિયરસને સ્થાન મળ્યું છે. તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ 89 રનની ધમાકેદાર ઇનિંગ ઇનિંગ રમનાર મયંક અગ્રવાલ પન આ ટીમમાં સામેલ છે. આ શા છે કે આ તમામ ખેલાડી આજે ગત મેચ કરતાં સારું પ્રદર્શન કરશે.
ગ્લેન મેક્વસેલ હશે ઓલરાઉન્ડર અને કેએલ રાહુલ હશે વિકેટ કીપર
KXIP vs RCB મુકાબલાની Dream 11 ટીમમાં ઓલરાઉન્ડરના રૂપમાં એકમાત્ર ખેલાડી ગ્લેનમૈકવેલને સિલેક્ટ કરવામાં આવ્યા છે. મૈક્સવેલ પોતાના બેટ વડે કમાલ કરશે સાથે બોલીંગમાં પણ પંજાબને વિકેટ અપાવી શકે છે. તો બીજી તરફ ટીમમાં વિકેટ કીપરની ભૂમિકા કેએલ રાહુલ ભજવશે. રાહુલે ગત મેચમાં 21 રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તેમના સારા પ્રદર્શનની આશા રહેશે.
બોલીંગ આક્રમક (ડેલ સ્ટેન, નવદીપ સૈની, મોહમંદ શમી, યુજવેંદ્ર ચહલ અને રવિ બિશ્નોઇ)
KXIP vs RCB મુકાબલાની Dream 11 ટીમની ફાસ્ટ બોલીંગ આક્રમક ડેલ સ્ટેન લીડ કરશે તેમનો સાથ ભારતીય યુવા ખેલાડી નવદીપ સૈની અને અનુભવી મોહમંદ શમી આપશે. સૈની અને શમીનું પ્રદર્શન સારું રહ્યું હતું. તો બીજી તરફ સ્પિન બોલીગની વાત કરીએ તો આ Dream 11 માં યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઇને જગ્યા મળી છે. ચહલે આરસીબી માટે ગત મેચમાં ગેમ ચેન્જરની ભૂમિકા ભજવી હતી. તો બિશ્નોઇ ખૂબ સારા સાબિત થયા હતા.
KXIP vs RCB મુકાબલાની Dream 11 ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સ, દેવદત્ત પડિકલ્લ, મયંક અગ્રવાલ, ગ્લેન મૈક્વસેલ, કેએલ રાહુલ (ઉપ કેપ્ટન), ડેલ સ્ટેન, નવદીપ સૈની, મોહમંદ શમી, યુજવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઇ.