વર્લ્ડ કપ 2019 SAvsBAN: બાંગ્લાદેશે આફ્રિકાને 21 રને આપ્યો પરાજય

Sun, 02 Jun 2019-10:59 pm,

વિશ્વકપના પાંચમાં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 21 રનથી પરાજય આપીને બાંગ્લાદેશે વિજય સાથે પ્રારંભ કર્યો છે.

લંડનઃ કેનિંગ્ટન ઓવલના મેદાન પર રમાયેલા વિશ્વકપના પાંચમાં મુકાબલામાં બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકાને 21 રનથી પરાજય આપીને વિજય સાથે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રારંભ કર્યો છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 330 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 309 રન બનાવી શકી હતી. 

Latest Updates

  • 50મી ઓવર, મુસ્તફીઝુરઃ પ્રથમ બોલ પર રબાડાએ છગ્ગો ફટકાર્યો. બીજો બોલ ખાલી ગયો. ત્રીજા બોલ પર સિંગલ લીધો. ઓવરમાં કુલ 11 રન બન્યા. બાંગ્લાદેશનો 21 રને વિજય. સ્કોર આફ્રિકા 309/8

    49મી ઓવર, સૈફુદ્દીનઃ ઓવરમાં રબાડા અને તાહિરે મળીને સાત રન બનાવ્યા. સ્કોર 298/8

  • 48મી ઓવર, મુસ્તફીઝુરઃ પ્રથમ બોલ પર ડ્યુમિની 45 રન પર બોલ્ડ. આફ્રિકાની જીતની આશા સમાપ્ત. 
     

  • 47મી ઓવરઃ ડ્યુમિનીએ ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં ત્રણ સિંગલ સાથે કુલ 11 રન બન્યા. સ્કોર 287/7

  • 46મી ઓવર, મુસ્તફીઝુરઃ મોરિસે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પાંચમાં બોલ પર બાઉન્ડ્રી પર કેચઆઉટ. ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 276/7

  • 45મી ઓવર, સૈફુદ્દીનઃ ઓવરમાં એક વાઇડ, એક નો-બોલ સાથે કુલ 9 રન આવ્યા. સ્કોર 268/6

  • 44મી ઓવર, શાકિબઃ ઓવરમાં પાંચ સિંગલ અને એક ડબલ સાથે કુલ 7 રન બન્યા. સ્કોર 259/6

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    43મી ઓવર, સૈફુદ્દીનઃ પ્રથમ બોલ પર ડ્યુમિનીએ ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પાંચમાં બોલ પર ફેહલુકવાયો આઉટ. આફ્રિકાને છઠ્ઠો ઝટકો. સ્કોર 252/6

    42મી ઓવર, શાકિબ અલ હસનઃ ડ્યુમિનીએ ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 244/5

    41મી ઓવર, મુર્તુજાઃ ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 10 રન બન્યા. સ્કોર 238/5

  • 40મી ઓવર, સૈફુદ્દીનઃ પ્રથમ બોલ પર વાન ડેર ડસન બોલ્ડ. આફ્રિકાએ પાંચમી વિકેટ ગુમાવી. ઓવર મેડલ રહી. સ્કોર 228/5

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    39મી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં ત્રણ સિંગલ અને એક ડબલ સાથે કુલ 5 રન બન્યા. સ્કોર 228/4

    38મી ઓવર, મુસ્તફિઝુરઃ રેસી ડુસેને એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. આફ્રિકાએ ઓવરમાં 15 રન લીધા. સ્કોર 223/4
     

  • 37મી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં ત્રણ સિંગલ આવ્યા. સ્કોર 208/4

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    36મી ઓવર, મુસ્તફિઝુરઃ પ્રથમ બોલ પર મિલર આઉટ. આફ્રિકાએ ચોથી વિકેટ ગુમાવી. ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 205/4

    35મી ઓવર, સૈફુદ્દીનઃ પ્રથમ બોલ પર મિલરે બાઉન્ડ્રી ફટકારી. આફ્રિકાએ પોતાના 200 રન પૂરા કર્યાં. સ્કોર 201/3

    34મી ઓવર, મિસ્તફિઝુરઃ ઓવરમાં ચાર સિંગલ સાથે ચાર રન બન્યા. સ્કોર 196/3

    33મી ઓવર, હુસૈનઃ ઓવરમાં પાંચ સિંગલ અને એક બાયના ચોગ્ગા સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 192/3
     

  • 32મી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં ચાર સિંગલ આવ્યા અને છેલ્લા બોલ પર મિલરે ચોગ્ગો ફટકાર્યો. આફ્રિકા 183/3

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    31મી ઓવર, હુસૈનઃ ઓવરમાં ચાર સિંગલ અને એક ડબલ સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 175/3

    30મી ઓવર, શાકિબઃ ઓવરના ત્રીજા બોલ પર મિલરનો કેચ છુટ્યો. ત્યારબાદ એક ચોગ્ગા સાથે ઓવરમાં કુલ 11 રન બન્યા. સ્કોર 168/3

    29મી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં માત્ર 3 રન બન્યા. સ્કોર 157/3

    28મી ઓવર, મોર્તુજાઃ ઓવરમાં સાત રન બન્યા. આફ્રિકાએ પોતાના 150 રન પૂરા કર્યાં. સ્કોર 154/3

  • 27 ઓવર, મેહદી હસનઃ પ્રથમ ત્રણ બોલ પર ચાર રન બન્યા. ચોથા બોલ પર ડુ પ્લેસિસ ક્લિન બોલ્ડ. આફ્રિકાને લાગ્યો મોટો ઝટકો. ઓવરમાં કુલ 4 રન આવ્યા. સ્કોર 147/3

    26મી ઓવર, મોર્તજાઃ ફાફ ડુ પ્લેસિસે ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 8 રન બન્યા. 
     

  • 25મી ઓવર, હુસૈનઃ ફાફ ડુ પ્લેસિસે છગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. સ્કોર 135/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    24મી ઓવર, શાકિબઃ ચાર સિંગલ સાથે માત્ર 4 રન બન્યા. સ્કોર 124/4

    23મી ઓવર, હુસૈનઃ આફ્રિકાએ ઓવરમાં પાંચ રન બન્યા. 

    22મી ઓવર, શાકિબઃ બે સિંગલ સાથે માત્ર બે રન બન્યા. 

    21મી ઓવર સુહૈનઃ ઓવરમાં એક વાઇડના ચોગ્ગા સાથે કુલ 8 રન બન્યા. 

    20મી ઓવર, શાકિબ અલ હસનઃ ઓવરના ત્રીજા બોલ પર માર્કરમ બોલ્ડ. શાકિબે પોતાના વનડે કરિયરમાં 250 વિકેટ પૂરી કરી. 

    19મી ઓવર, સુહૈનઃ આફ્રિકાએ ત્રણ રન સાથે પોતાના 100 રન પૂરા કર્યાં. 

    18મી ઓવર, સૈફુદ્દીનઃ ઓવરમાં એક ફોર અને ચાર સિંગલ સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 97/1

    17મી ઓવર, શાકિબઃ ઓવરમાં 4 રન બન્યા. સ્કોર 89/1

  • 16મી ઓવર, મોર્તુજાઃ ડુ પ્લેસિસે બે ચોગ્ગા ફટકાર્યા. ઓવરમાં કુલ 10 રન બન્યા. સ્કોર 85/1

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    15મી ઓવર, શાકિબઃ ઓવરમાં પાંચ સિંગલ સાથે કુલ 5 રન બન્યા. 75/1

    14મી ઓવર, મોર્તુજાઃ ડુ પ્લેસિસે એક ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 70/1

    13મી ઓવર, શાકિબઃ ઓવરમાં ચાર સિંગલ સાથે માત્ર 4 રન બન્યા. સ્કોર 61/1

    12મી ઓવર, મોર્તુજાઃ ઓવરમાં પાંચ સિંગલ આવ્યા. સ્કોર 57/1

    11મી ઓવર, શાકિબઃ ઓવરમાં માત્ર એક રન બન્યો. 52/1
     

  • 10મી ઓવર, મેહદી હસનઃ ચોથા બોલ પર એક રન લેવાના મિસ કોલની મદદથી બાંગ્લાદેશને મળી સફળતા. ડિ કોકને મુશફીકુરે સીધા થ્રો દ્વારા કર્યો રનઆઉટ. આ સાથે આફ્રિકાએ પોતાના 50 રન પૂરા કર્યા. સ્કોર 51/1

  • નવમી ઓવર, સૈફુદ્દીનઃ માર્કરમ અને ડિ કોકે એક-એક બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 48/0

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    આઠમી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં કુલ ચાર સિંગલ આવ્યા. સ્કોર 39/0

    સાતમી ઓવર, મુસ્તફિઝુરઃ અંતિમ બોલ પર બાઉન્ડ્રી સાથે સાત રન બન્યા. સ્કોર 35/0

  • છઠ્ઠી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં માત્ર 1 સિંગલ આવ્યો. સ્કોર 28/0

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પાંચમી ઓવર, મુસ્તફિઝુરઃ માર્કરમે ચોથા અને પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો. સ્કોર 27/0

    ચોથી ઓવર, મેહદી હસનઃ ઓવરમાં માત્ર એક બાઉન્ડ્રી આવી. સ્કોર 19/0
     

  • ત્રીજી ઓવર, મુસ્તફિઝુરઃ પ્રથમ પાંચ બોલ પર રન ન બન્યા. અંતિમ બોલ પર બે રન બન્યા. સ્કોર 15/0

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    બીજી ઓવર, મેહદી હસનઃ ડિ કોકે બાઉન્ડ્રી ફટકારી. પાંચ સિંગલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 13/0

    પ્રથમ ઓવર, મુસ્તફિઝુરઃ ડિ કોકઃ પ્રથમ ચાર બોલ ખાલી કાઢ્યા બાદ ડિ કોકે પાંચમાં બોલ પર બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 4 રન બન્યા. 
     

  • આફ્રિકાની ઈનિંગ શરૂ, ડિ કોક અને માર્કરમ ક્રિઝ પર, મુસ્તફિઝુર રહમાને સંભાળી બોલિંગની કમાન. 

  • 50મી ઓવર, રબાડાઃ પ્રથમ બોલ પર મહમદુલ્લાહે છગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર એક રન આવ્યો. ત્રીજા બોલ પર મેહદી હસને ચોગ્ગો ફટકાર્યો. અંતિમ બોલ પર બે રન આવ્યા. બાંગ્લાદેશે પોતાના વિશ્વ કપ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. સ્કોર 330/6

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    49મી ઓવર, ક્રિસ મોરિસઃ પ્રથમ અને બીજા બોલ પર બે-બે રન આવ્યા. ત્રીજા અને ચોથા બોલ પર મહમદુલ્લાહે બાઉન્ડ્રી ફટકારી. અંતિમ બોલ પર મુસાદેક હુસૈન આઉટ. બાંગ્લાદેશ 316/6 

    48મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં બે ડબલ, બે વાઇડ, બે સિંગલ અને એક ત્રિપલની સાથે કુલ 11 રન બન્યા. બાંગ્લાદેશનો સ્કોર 300ને પાર. આ વિશ્વકપમાં બંન્ને વાર 300નો સ્કોર આફ્રિકા વિરુદ્ધ બન્યો. 

    47મી ઓવર, ક્રિસ મોસિરઃ ઈનિંગની સૌથી મોઘીં ઓવર બની. મોસાદેક હુસૈને ત્રણ બાઉન્ડ્રી ફટકારી. કુલ 15 રન બન્યા. સ્કોર 291/5

    46મી ઓવર, રબાડાઃ ઓવરમાં માત્ર 5 રન બન્યા. સ્કોર 276/5

    45મી ઓવર, ફેહલુકવાયોઃ મોસાદેક હુસૈને બે ચોગ્ગા ફટકાર્યા. ઓવરમાં કુલ 11 રન બન્યા. 271/5

  • 47મી ઓવર, ક્રિસ મોસિરઃ ઈનિંગની સૌથી મોઘીં ઓવર બની. મોસાદેક હુસૈને ત્રણ બાઉન્ડ્રી ફટકારી. કુલ 15 રન બન્યા. સ્કોર 291/5

    46મી ઓવર, રબાડાઃ ઓવરમાં માત્ર 5 રન બન્યા. સ્કોર 276/5

  • 45મી ઓવર, ફેહલુકવાયોઃ મોસાદેક હુસૈને બે ચોગ્ગા ફટકાર્યા. ઓવરમાં કુલ 11 રન બન્યા. 271/5

    44મી ઓવર, ઓવરમાં ત્રણ સિંગલ આવ્યા. અંતિમ બોલ પર LBWની અપીલ અમ્પાયરે નકારી. સ્કોર 260/5

  • 43મી ઓવર, ફેહલુકવાયોઃ પ્રથમ બોલ પર રહિમ (78) બાઉન્ડ્રી પર કેચઆઉટ. બાંગ્લાદેશે પાંચમી વિકેટ ગુમાવી. ઓવરમાં લેગબાયની એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    42મી ઓવર, તાહિરઃ ઓવરમાં ત્રણ સિંગલ અને એક ડબલ સાથે કુલ 5 રન બન્યા. બાંગ્લાદેશના 250 રન પૂરા. સ્કોર 250/4

    41મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરમાં માત્ર એક સિંગલ આવ્યો. સ્કોર 245/4

  • 40મી ઓવર, તાહિરઃ તાહિરે આફ્રિકાને અપાવી ચોથી સફળતા. મિથુન 21 રન બનાવી આઉટ. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    39મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરમાં ત્રણ સિંગલ અને એક ડબલ સાથે કુલ પાંચ રન બન્યા. સ્કોર 240/3

    38મી ઓવર, માર્કરમઃ મિથુને એક બાઉન્ડ્રી અને એક સિક્સ ફટકારી. ઓવરમાં કુલ 12 રન બન્યા. સ્કોર 235/3

    37મી ઓવર, રબાડાઃ ઓવરમાં માત્ર એક વાઇડનો રન બન્યો. સ્કોર 223/3
     

  • 36મી ઓવર, તાહિરઃ પ્રથમ બોલ પર શાકિબ અલ હસન બોલ્ડ. બાંગ્લાદેશને લાગ્યો ત્રીજો ઝટકો. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 222/3

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    35મી ઓવર, રબાડાઃ ઓવરમાં માત્ર બે સિંગલ આવ્યા. સ્કોર 217/2

    34મી ઓવર, તાહિરઃ ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 215/2

    33મી ઓવર, રબાડાઃ ઓવરમાં ત્રણ સિંગલ અને એક બાઉન્ડ્રી આવી. સ્કોર 207/2

  • 32મી ઓવર, તાહિરઃ ઓવરમાં કુલ 6 રન બન્યા. બાંગ્લાદેશે 200 રન પૂરા કર્યાં. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    31મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં બે સિંગલ અને એક ડબલ સાથે કુલ 4 રન બન્યા. સ્કોર 194/2

    30મી ઓવર, તાહિરઃ ઓવરમાં ચાર સિંગલ અને એક ચોગ્ગા સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 190/2

    29મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ પાંચ રન બન્યા. 182/2

    28મી ઓવર, ક્રિસ મોરિસઃ પ્રથમ બોલ પર શાકિબે ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 7 રન બન્યા. 177/2

  • 27મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં ચાર સિંગલ આવ્યા. સ્કોર 170/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    26મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરમાં બે સિંગલ. શાકિબે ચોગ્ગો ફટકારી પોતાની અડધી સદી પૂરી કરી. સ્કોર 166/2

    25મી ઓવર, ડ્યુમિનીઃ રહિમે ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી. સ્કોર પહોંચ્યો 160/2

    24મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરમાં કુલ 5 રન બન્યા. બાંગ્લાદેશે પોતાના 150 રન પૂરા કર્યા. 

    23મી ઓવર, માર્કરમઃ ઓવરમાં ચાર સિંગલ અને એક ચોગ્ગાની સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 145/2

    22મી ઓવર, તાહિરઃ એક ચોગ્ગો એક ડબલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 137/2
     

  • 21મી ઓવર, માર્કરમઃ ચાર સિંગલ સાથે માત્ર ચાર રન બન્યા. સ્કોર 128/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    20મી ઓવર, તાહિરઃ રહિમે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 7 રન બન્યા. 

    19મી ઓવર, માર્કરામઃ ઓવરમાં ત્રણ સિંગલ અને એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

    18મી ઓવર, તાહિરઃ ઓવરમાં માત્ર 3 રન બન્યા. સ્કોર 110/2

    17મી ઓવર, માર્કરમઃ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 7 રન બન્યા. 

    16મી ઓવર, ક્રિસ મોરિસઃ શાકિબે છગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ 12 રન બન્યા. બાંગ્લાદેશના 100 રન પૂરા. 

  • 15મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં માત્ર 3 સિંગલ આવ્યા. સ્કોર 88/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    14મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરમાં કુલ 2 રન બન્યા. સ્કોર 85/2

    13મી ઓવર, ફેહલુકવાયોઃ ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 83/2
     

  • 12મી ઓવર, ક્રિસ મોરિસઃ ઓવરના ચોથા બોલ પર સૌમ્ય સરકાર આઉટ. ડિ કોકે કર્યો શાનદાર કેચ. ઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 79/2

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    11મી ઓવર, ફેહલુકવાયોઃ પ્રથમ બોલ પર LBW માટે આફ્રિકાએ લીધું રિવ્યૂ. અમ્પાયરનો નિર્ણય નોટઆઉટ. ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 8 રન બન્યા. સ્કોર 73/1

    10મી ઓવર, રબાડાઃ શાકિબે ત્રીજા બોલ પર ફટકારી બાઉન્ડ્રી. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 65/1

    નવમી ઓવર, ફેહલુવવાયોઃ આફ્રિકાને મળી પ્રથમ સફળતા. ઓવરના બીજા બોલ પર તમિમ ઇકબાલ (16) વિકેટકીપરના હાથે કેચઆઉટ. શાકિબ અલ હસન ક્રિઝ પર આવ્યો. ઓવરમાં કુલ 2 રન બન્યા. સ્કોર 60/1

    આઠમી ઓવર, રબાડાઃ સૌમ્ય સરકારે બે ચોગ્ગા ફટકાર્યા. સ્કોર 58/0

  • સાતમી ઓવર, એનગિડીઃ પ્રથમ બે બોલ પર સરકારે બાઉન્ડ્રી ફટકારી. અંતિમ બોલ પર તમિમે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 13 રન બન્યા. બાંગ્લાદેશના 50 રન પૂરા. સ્કોર 50/0

    છઠ્ઠી ઓવર, રબાડાઃ ત્રીજા બોલ પર વાઇડ સાથે ચોગ્ગો ગયો. ચોથા બોલ પર તમિમે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 37/0

  • પાંચમી ઓવર, એનગિડીઃ પ્રથમ બે બોલ પર સિંગલ આવ્યા. ત્રીજા અને ચોથા બોલ પર સૌમ્ય સરકારે બાઉન્ડ્રી ફટકારી. ઓવરના છેલ્લા બોલ પર કટ લાગીને બોલ બંન્ને સ્લિપની વચ્ચેથી બાઉન્ડ્રી બબાર જતો રહ્યો. કુલ 14 રન બન્યા. સ્કોર 28/0

  • ચોથી ઓવર, રબાડાઃ ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 14/0

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ત્રીજી ઓવર, એનગિડીઃ ઓવરમાં પાંચ બોલ ખાલી ગયા. એક બોલ પર બે રન બન્યા. સ્કોર 9/0

    બીજી ઓવર, રબાડાઃ એક વાઇડ અને એક સિંગલ સાથે કુલ બે રન બન્યા. સ્કોર 7/0

    પ્રથમ ઓવર, એનગિડીઃ તમિમ ઇકબાલે સ્ટ્રાઇક લીધી. ઓવરમાં એક બાઉન્ડ્રી અને એક સિંગલ સાથે કુલ પાંચ રન બન્યા. 

  • તમિમ ઇકબાલ અને સૌમ્ય સરકારે કરી ઈનિંગની શરૂઆત. આફ્રિકા તરફથી એનગિડીએ સંભાળી બોલિંગની કમાન. 

  • પ્લેઇંગ ઇલેવન
    દક્ષિણ આફ્રિકાઃ ડિ કોક, એડન માર્કરમ, ફાફ ડુ પ્લેસિસ, રેસી વેનડર ડુસેન, જેપી ડ્યુમિની, ડેવિડ મિલર, એન્ડિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, લુંગિ એનગિડી, ઇમરાન તાહિર. 

    બાંગ્લાદેશઃ તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકુર રહિમ, મોહમ્મદ મિથુન, મહમદુલ્લાહ, મૌસાદેક હુસેન, મોહમ્મદ શૈફુદ્દીન, મુશરફે મોર્તુજા, મહેદી હસન, મુસ્તફિઝુર રહમાન. 
     

  • દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link