વર્લ્ડ કપ IND Vs SA: રોહિતની અણનમ સદી, ભારતનો 6 વિકેટે વિજય

Wed, 05 Jun 2019-11:14 pm,

વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપમાં વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચમાં રોહિત શર્માએ અણનમ 122 રન ફટકાર્યા હતા અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

સાઉથેમ્પ્ટનઃ વિશ્વકપ 2019માં ભારતીય ટીમ વિજય સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરી છે. રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 47.3 ઓવરમાં 230 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ અણનમ 122 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ રહ્યો હતો. આફ્રિકા તરફથી રબાડાએ બે વિકેટ ઝડપી હતી. 

Latest Updates

  • ટીમ ઈન્ડિયા 230/4  (47.3 ઓવર)
    રોહિત શર્મા 122 અને હાર્દિક પંડ્યા 15 રન બનાવી અણનમ. ભારતીય ટીમનો 6 વિકેટે વિજય 

    ટીમ ઈન્ડિયા 223/4 (47 ઓવર)
    રોહિત શર્મા 122 અને હાર્દિક 9 રને રમતમાં. મોરિસની ઓવરમાં હાર્દિકે બે ચોગ્ગા ફટકાર્યા. કુલ 9 રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 213/4 (46.1 ઓવર)
    એમએસ ધોની 34 રન બનાવી આઉટ. ક્રિસ મોરિસને મળી સફળતા. ભારતે ગુમાવી ચોથી વિકેટ 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ટીમ ઈન્ડિયા 213/3 (46 ઓવર)
    રોહિત 121 અને ધોની 34 રને રમતમાં. ઓવરમાં કુલ 5 રન બન્યા. સ્કોર 213/3

    ટીમ ઈન્ડિયા 208/3 (45 ઓવર)
    રોહિત 120, ધોની 30 રમતમાં. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 10 રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 198/3 (44 ઓવર)
    રોહિત 112 અને ધોની 28 રને રમતમાં. રબાડાની ઓવરમાં મિલરે રોહિતનો કેચ છોડ્યો. ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ પાંચ રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 193/3 (43 ઓવર)
    રોહિત શર્મા 107 અને ધોની 28 રને રમતમાં. શમ્સીની ઓવરમાં બે ચોગ્ગાની સાથે કુલ 14 રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 179/3 (42 ઓવર)
    રોહિત શર્મા 100 અને ધોની 21 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં કુલ 3 રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 176/3 (41 ઓવર)
    રોહિત શર્મા 100 ધોની 19 રને રમતમાં. રોહિત શર્માએ વિશ્વકપની 2જી અને કરિયરની 23મી સદી પૂરી કરી. ઓવરમાં કુલ 5 રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 171/3 (40 ઓવર)
    રોહિત 97 અને ધોની 17 રન બનાવી ક્રીઝ પર. ક્રિસ મોરિસની ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 168/3 (39 ઓવર)
    રોહિત 97 અને ધોની 14 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં કુલ 4 રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 164/3 (38 ઓવર)
    રોહિત 95, ધોની 12. ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ છ રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 158/3 (37 ઓવર)
    રોહિત શર્મા 94 અને ધોની 7 રને રમતમાં. રોહિત શર્માએ ફેહલુકવાયોની ઓવરમાં એક બાઉન્ડ્રી ફટકારી. 

     

  • ટીમ ઈન્ડિયા 154/3 (36 ઓવર)
    ધોની 7 અને રોહિત 90. શમ્સીની ઓવરમાં કુલ ચાર રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 150/3 (35 ઓવર)
    રોહિત 88 અને ધોની 12. તાહિરની ઓવરમાં કુલ પાંચ સિંગલ આવ્યા

     

  • ટીમ ઈન્ડિયા 145/3 (34 ઓવર)
    રોહિત 86 અને ધોની 2 રને રમતમાં. શમ્સીની ઓવરમાં કુલ 2 રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 143/3 (33 ઓવર)
    રોહિત 86 અને ધોની 1. તાહિરની ઓવરમાં કુલ 3 રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 139/3 (32 ઓવર)
    રોહિત 83 અને ધોની 0 પર રમતમાં. રબાડાની ઓવર વિકેટ મેડન રહી. 

     

  • ટીમ ઈન્ડિયા 139/3 (31.3 ઓવર)
    રબાડાના બોલ પર રાહુલ 26 રન બનાવી આઉટ. ડુ પ્લેસિસે કર્યો કેચ. ભારતે ત્રીજી વિકેટ ગુમાવી 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ટીમ ઈન્ડિયા 139/2 (31)
    રોહિત 83 અને રાહુલ 26રને બનાવી મેદાનમાં. તાહિરની ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 10 રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 129/2 (30)
    રોહિત 74 અને રાહુલ 25 રને રમતમાં. રબાડાની ઓવરમાં એક ચોગ્ગા સાથે કુલ 6 રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 123/2 (29 ઓવર)
    રાહુલ 24 અને રોહિત 69 રન બનાવી મેદાન પર. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 8 રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 115/2 (28 ઓવર)
    રોહિત 64 અને રાહુલ 21 રન બનાવી ક્રીઝ પર. રબાડાની ઓવરમાં કુલ બે રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા  (27 ઓવર)
    રોહિત 63 અને રાહુલ 20 રન બનાવી રમી રહ્યાં છે. શમ્સીની ઓવરમાં રોહિતે બે બાઉન્ડ્રી ફટકારી. 

    ટીમ ઈન્ડિયા 102/2 (26 ઓવર)
    રોહિત 54 અને રાહુલ 18 રન બનાવ્યા. મોરિસની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ સાત રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 95/2 (25 ઓવર)
    રાહુલ 13 અને રોહિત 53 રને રમતમાં. શમ્સીની ઓવરમાં કુલ ત્રણ રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 92/2 (24 ઓવર)
    રાહુલ 13 અને રોહિત 50 રને રમતમાં. મોરિસની ઓવરમાં લેગબાયનો માત્ર એક રન બન્યો. 

     

  • ટીમ ઈન્ડિયા 91/2 (23 ઓવર)
    રાહુલ 13 અને રોહિત 50 રને રમતમાં. શમ્સીની ઓવરમાં રોહિતે છગ્ગો ફટકારો. વનડે કરિયરની 42મી અડધી સદી કરી પૂરી. 

  • ટીમ ઈન્ડિયા 82/2 (22 ઓવર)
    રાહુલ 11 અને રોહિત 43 રને રમતમાં. ક્રિસ મોરિસે મેડન ઓવર ફેંકી. 

    ટીમ ઈન્ડિયા 82/2 (21 ઓવર)
    રાહુલ 11 અને રોહિત 43 રને રમતમાં. શમ્સીએ ઓવરમાં કુલ 4 રન આપ્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 78/2 (20 ઓવર)
    રાહુલ 9 અને રોહિત 42 રન બનાવી ક્રીઝ પર. ફેહલુકવાયોની ઓવરમાં બે ચોગ્ગા સાથે કુલ 10 રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 68/2 (19 ઓવર)
    રાહુલ 4 અને રોહિત 37 રને રમતમાં. શમ્સીએ ઓવરમાં ત્રણ રન બન્યા. 

  • ટીમ ઈન્ડિયા 65/2 (18 ઓવર)
    રાહુલ 3 અને રોહિત 35 રને રમતમાં. ફેહલુકવાયોની ઓવરમાં ત્રણ રન બન્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 62/2 (17 ઓવર)
    રાહુલ 2 અને રોહિત 33 રને રમતમાં. તાહિરની ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે 8 રન બન્યા. 

    ટીમ ઈન્ડિયા 54/2 (16 ઓવર)
    રોહિત 27 અને રાહુલ 0 પર રમતમાં. ઓવરમાં એક બાઉન્ડ્રી આવી. ભારતે કોહલીની વિકેટ ગુમાવી. 

     

  • ટીમ ઈન્ડિયા 54/1 (15.3  ઓવર)
    કેપ્ટન વિરાટ કોહલી (18) આઉટ. ડિ કોકે કર્યો કેચ. ફેહલુકવાયોને મળી સફળતા  

  • ટીમ ઈન્ડિયા 47/1 (14 ઓવર)
    વિરાટ કોહલીએ 12 અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. ફેહલુકવાયોએ આ ઓવરમાં 3 રન આપ્યા. 

    ટીમ ઈન્ડિયા 44/1 (13 ઓવર)
    વિરાટ કોહલીએ 10 અને રોહિત શર્માએ 25 રન બનાવ્યા. તાહિરે આ ઓવરમાં 5 રન આપ્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 39/1 (12 ઓવર)
    રોહિત 23 અને વિરાટ 7 રને રમતમાં. ઓવરમાં રોહિત વિરુદ્ધ આફ્રિકાએ રિવ્યૂ લીધું. અમ્પાયર્સ કોલને કારણે રોહિતને મળ્યું જીવનદાન. ફેહલુકવાયોએ ત્રણ રન આપ્યા. 

    ટીમ ઈન્ડિયા 36/1 (11 ઓવર)
    રોહિત 22 અને વિરાટે 5 રન બનાવ્યા. તાહિરે ઓવરમાં બે રન આપ્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 34/1 (10 ઓવર)
    રોહિત 21 અને કોહલી 3 રને રમતમાં. રબાડાની ઓવરમાં ત્રણ સિંગલ આવ્યા. 

  • ટીમ ઈન્ડિયા 31/1 (9 ઓવર)
    રોહિત 19 અને વિરાટે 3 રન બનાવ્યા. મોરિસે ઓવરમાં બે રન આપ્યા. 

     

  • ટીમ ઈન્ડિયા 29/1 (8 ઓવર)
    રોહિત 19 અને કોહલીએ 1 રન બનાવ્યો. રબાડાની ઓવરમાં રોહિતે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. 

     

  • ટીમ ઈન્ડિયા 14/1 (7 ઓવર)
    રોહિત 5 અને વિરાટે 1 રન બનાવ્યો. મોરિસે ઓવર મેડન કાઢી. 

  • ટીમ ઈન્ડિયા 14/1 (6 ઓવર)
    ઓવરમાં ભારતે એક વિકેટ ગુમાવી. કુલ 1 રન બન્યો. 

  • ટીમ ઈન્ડિયા 13/1 (5.1 ઓવર)
    ભારતે ગુમાવી પ્રથમ વિકેટ. શિખર ધવન વિકેટકીપરના હાથે કેચ આઉટ. રબાડાએ ઝડપી વિકેટ. 

     

  • ટીમ ઈન્ડિયા 13/0 (પાંચમી ઓવર)
    શિખર ધવન 8, રોહિત 5 રને રમતમાં. મોરિસની ઓવરમાં રોહિતે બે રન બનાવ્યા. 

  • ટીમ ઈન્ડિયા 11/0 (ચોથી ઓવર)
    ઓવરમાં રોહિતે એક રન બનાવ્યો. અંતિમ બોલ પર ધવનનું બેટ તૂટ્યું. 

     

  • ટીમ ઈન્ડિયા 10/0 (3 ઓવર)
    ઓવરમાં ધવને એક બાઉન્ડ્રી ફટકારી. બંન્નેએ એક-એક સિંગલ લીધો. મોરિસે કરી હતી ઓવર.

  • ટીમ ઈન્ડિયા 4/0 (બીજી ઓવર)
    આ ઓવરમાં રોહિતનો એક કેચ છુટ્યો. ધવને એક રન બનાવ્યો. 

  • પ્રથમ ઓવર, તાહિરઃ પ્રથમ ઓવરમાં ત્રણ સિંગલ સાથે કુલ 3 રન બન્યા. 

    ભારતની ઈનિંગ શરૂ. રોહિત-ધવન ક્રિઝ પર. તાહિરના હાથમાં બોલ

  • આઈસીસી વિશ્વકપ-2019માં ભારતીય ટીમે પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ  ગુમાવી 227 રન બનાવી શકી છે અને ભારતને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે સૌથી વધુ (51 રન 4 વિકેટ), ઝડપી હતી. આ સિવાય બુરમાહ અને ભુવનેશ્વરને બે-બે સફળતા અને કુલદીપને એક સફળતા મળી હતી. 

  • આફ્રિકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 227 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 228 રનનો લક્ષ્ય મળ્યો છે. 

    50મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરના બીજા બોલ પર મોરિસ (42) આઉટ. કોહલીએ કર્યો કેચ. આફ્રિકાએ આઠમી વિકેટ ગુમાવી. અંતિમ બોલ પર તાહિર આઉટ. આફ્રિકાનો સ્કોર 227/8. 

  • 49મી ઓવર, ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 6 રન બન્યા. બુમરાહનો સ્પેલ (10-1-35-2) પૂરો. આફ્રિકા 224/7

  • 48મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં ત્રણ ડબલ અને ત્રણ સિંગલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 218/7
     

  • 47મી ઓવર, બુમરાહઃ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 209/7

  • 46મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં એક લેગબાય બે વાઇડ ઓવરમાં કુલ 8 રન બન્યા. આફ્રિકાના 200 રન પૂરા. 

  • 45મી ઓવર, બુમરાહઃ ઓવરમાં એક લેગબાય સાથે કુલ 2 રન બન્યા. સ્કોર 192/7
     

  • 44મી ઓવર, ક્રિસ મોરિસઃ પ્રથમ ત્રણ ડોટ બાદ ચોથા બોલ પર મોરિસે છગ્ગો ફટકાર્યો. પાંચમાં બોલ પર સિંગલ. અંતિમ બોલ પર સિંગલ. ચહલનો સ્પેલ (10-0-51-4) પૂરો. સ્કોર 190/7

  • 43મી ઓવર, હાર્દિકઃ ઓવરમાં ત્રણ સિંગલ, એક ડબલ અને એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 182/7

  • 42મી ઓવર, ચહલઃ પ્રથમ બોલ પર મોરિસે છગ્ગો ફટકાર્યો. ઓવરમાં ત્રણ સિંગલ સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 173/7
     

  • 41મી ઓવર, કુલદીપઃ ઓવરમાં એક ડબલ, એક વાઇડ સાથે કુલ 3 રન. કુલદીપનો સ્પેલ પૂરો.  સ્કોર 164/7.

  • 40મી ઓવર, ચહલઃ ત્રીજા બોલ પર ફેહલુકવાયો 34 રન બનાવી સ્ટમ્પ આઉટ. ચહલને મળી ચોથી સફળતા. આફ્રિકાએ સાતમી વિકેટ ગુમાવી. 

  • 39મી ઓવર, કુલદીપઃ ઓવરના બીજા બોલ પર ફેહલુકવાયોએ છગ્ગો ફટકાર્યો. ઇનિંગની પ્રથમ સિક્સ. ઓવરમાં પાંત સિંગલ. કુલ 11 રન બન્યા. સ્કોર 157/6

  • 38મી ઓવર,ચહલઃ  ઓવરમાં બે વાઇડ, બે સિંગલ અને એક ડબલ સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 146/6
     

  • 37મી ઓવર, કુલદીપઃ ઓવરમાં પ્રથમ અને અંતિમ બોલ પર સિંગલ. સ્કોર 140/6
     

  • 35મી ઓવર, ચહલઃ ઓવરના ત્રીજા બોલ પર મિલર કોટ એન્ડ બોલ્ડ. ચહલને મળી ત્રીજી સફળતા. આફ્રિકાએ છઠ્ઠી વિકેટ ગુમાવી. ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 138/6

    35મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં કુલ બે સિંગલ સાથે બે રન બન્યા. સ્કોર 134/5
     

  • 34મી ઓવર, કેદારઃ ત્રીજા બોલ પર ફેહલુકવાયોએ ચોગ્ગો ફટકાર્યો. ઓવરમાં કુલ પાંચ રન બન્યા. સ્કોર 132/5

  • 33મી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં કુલ ત્રણ સિંગલ આવ્યા. સ્કોર 127/5

  • 32મી ઓવર, કેદારઃ ઓવરમાં કુલ 1 રન બન્યો. સ્કોર 124/5

  • 31મી ઓવર, બુમરાહઃ ફેહલુકવાયો છ ડોટ બોલ રમ્યો. મેડન ઓવર. સ્કોર 123/5

  • 30મી ઓવર, કેદારઃ ઓવરમાં કુલ પાંર રન બન્યા. સ્કોર 123/5

    29મી ઓવર, બુમરાહઃ ઓવરમાં બે સિંગલ અને એક બાઉન્ડ્રી સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 118/5

  • 28મી ઓવર, કેદારઃ ઓવરમાં ત્રણ સિંગલ. એક ડબલ. સ્કોર 112/5

  • 27મી ઓવર, કુલદીપઃ ઓવરમાં કુલ બે સિંગલ આવ્યા. સ્કોર 107/5

  • 26મી ઓવર, ચહલઃ ચાર ડોટ બોલ. બે સિંગલ. સ્કોર 105/5

    25મી ઓવર, કુલદીપઃ ઓવરમાં કુલ પાંચ સિંગલ આવ્યા. આફ્રિકાનો સ્કોર 100ને પાર

  • 24મી ઓવર, ચહલઃ ચોથા બોલ પર બાઉન્ડ્રી. ઓવરમાં કુલ 9 રન બન્યા. સ્કોર 98/5

  • 23મી ઓવર, કુલદીપઃ પ્રથમ બોલ પર સિંગલ. ચાર બોલ ડોટ. અંતિમ બોલ પર ડ્યુમિની LBW. આફ્રિકાએ રિવ્યૂ પણ ગુમાવ્યું. સ્કોર 89/5

  • 22મી ઓવર, ચહલઃ ઓવરમાં ત્રણ સિંગલ આવ્યા. મિલર 6, ડ્યુમિની 3. સ્કોર 88/4

    21મી ઓવર, કુલદીપઃ ઓવરમાં પાંચ સિંગલ સાથે કુલ પાંચ રન બન્યા. સ્કોર 85/4

  • 20મી ઓવર, ચહલઃ પ્રથમ બોલ પર રુસી બોલ્ડ. ભારતને મળી ત્રીજી સફળતા. અંતિમ બોલ પર ડુ પ્લેસિસ બોલ્ડ. આફ્રિકાએ ઓવરમાં બે વિકેટ ગુમાવી. સ્કોર 80/4

    19મી ઓવર, હાર્દિકઃ ઓવરમાં ત્રણ સિંગ સાથે કુલ 3 રન બન્યા. સ્કોર 78/2

  • 18મી ઓવર, પ્રથમ બોલ પર ત્રણ રન બન્યા. ડુ પ્લેસિસ અને રુસી વચ્ચે 50 રનની ભાગીદારી પૂરી. ઓવરમાં કુલ 4 ર બન્યા. સ્કોર 75/2

  • 17મી ઓવર, હાર્દિકઃ ઓવરમાં બે ડબલ અને બે સિંગલ સાથે કુલ 6 રન બન્યા. સ્કોર 71/2
     

  • 16મી ઓવર, કુલદીપઃ ઓવરમાં એક બાઉન્ડ્રી સાથે કુલ 9 રન બન્યા. સ્કોર 65/2

  • 15મી ઓવર, હાર્દિકઃ પ્રથમ બે બોલ પર બે રન બન્યા. આફ્રિકાના 50 રન પૂરા. ચોથા બોલ પર ફાફે બાઉન્ડ્રી ફટકારી. ઓવરમાં કુલ 8 રન બન્યા. સ્કોર 56/2

  • 14મી ઓવર, કુલદીપઃ પ્રથમ ચાર બોલ ડોટ. પાંચમાં બોલ પર સિંગલ. અંતિમ બોલ પર રૂસીએ બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 48/2
     

  • 13મી ઓવર, હાર્દિકઃ ઓવરમાં એક ડબલ અને એક સિંગલ સાથે કુલ ત્રણ રન બન્યા. સ્કોર 43/2

  • 12મી ઓવર, કુલદીપઃ પ્રથમ ત્રણ બોલ પર સિંગલ. છેલ્લા ત્રણ બોલ ડોટ. સ્કોર 40/2
     

  • 11મી ઓવર, હાર્દિક પંડ્યાઃ ઓવરમાં માત્ર ત્રણ સિંગલ. ડુ પ્લેસિસ 13 અને સુરી વાન ડેર ડુસેન 7 રને રમતમાં. સ્કોર 37/2
     

  • 10મી ઓવર, બુમરાહઃ ઓવરમાં માત્ર બે રન બન્યા. સ્કોર 34/2
     

  • નવમી ઓવર, ભુવનેશ્વરઃ ઓવરમાં એક સિંગલ. પાંચ ડોટ બોલ. સ્કોર 32/2

  • આઠમી ઓવર, બુમરાહઃ ઓવરમાં એક સિંગલ. પાંચ ડોટ બોલ. સ્કોર 31/2
     

  • સાતમી ઓવર, ભુવનેશ્વરઃ પ્રથમ પાંચ બોલ ડોટ. અંતિમ બોલ પર ડુ પ્લેસિસે બાઉન્ડ્રી ફટકારી. સ્કોર 30/2
     

  • છઠ્ઠી ઓવર, બુમરાહઃ પ્રથમ બે ડોટ. ત્યારબાદ બે સિંગલ. પાંચમાં બોલ પર ડિ કોક ત્રીજી સ્લિપમાં કેચઆઉટ. કોહલીએ કર્યો કેચ. આફ્રિકાના બંન્ને ઓપનર પેવેલિયન પરત. ઓવરમાં કુલ 4 રન બન્યા. સ્કોર 26/2
     

  • પાંચમી ઓવર, ભુવનેશ્વરઃ પ્રથમ બોલ પર ડિ કોકે આઉન્ડ્રી ફટકારી. બીજા બોલ પર સિંગલ. ત્રીજા બોલ પર બે રન. ત્યારબાદ ત્રણ ડોટ. ઓવરમાં કુલ 7 રન બન્યા. સ્કોર 22/1

  • ચોથી ઓવર, બુમરાહઃ પ્રથમ બોલ પર બાયનો એક રન. બીજા બોલ પર અમલા સ્લિપમાં કેચઆઉટ. બુમરાહે વિશ્વકપમાં ઝડપી પ્રથમ વિકેટ. ત્રીજા બોલ પર એક ચોગ્ગો આવ્યો. ઓવરમાં કુલ પાંચ રન બન્યા. સ્કોર 15/1
     

  • ત્રીજી ઓવર, ભુવનેશ્વર કુમારઃ અમલાએ ફટકારી ઈનિંગની પ્રથમ બાઉન્ડ્રી. બે સિંગલ સાથેઓવરમાં કુલ 6 રન બન્યા. સ્કોર 10/0

  • બીજી ઓવર, બુમરાહઃ બુમરાહે વિશ્વકપમાં પોતાનો પ્રથમ બોલ ફેંક્યો. પ્રથમ ત્રણ બોલ ડોટ. ચોથા બોલ પર 2 રન. અંતિમ બે બોલ ડોટ. ઓવરમાં કુલ 2 રન બન્યા. સ્કોર 4/0
     

  • પ્રથમ ઓવર, ભુવનેશ્વર કુમારઃ પ્રથમ બોલ પર એક રન લઈને અમલાએ ખાતું ખોલાવ્યું. ચોથા બોલ પર ડિ કોકે સિંગલ. ઓવરમાં કુલ 2 રન બન્યા. સ્કોર 2/0
     

  • ડિ કોક અને હાશિમ અમલા ક્રીઝ પર. ભુવનેશ્વર કુમાર કરશે પ્રથમ ઓવર

  • બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
    રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ. 

    દક્ષિણ આફ્રિકાઃ ડિ કોક, હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, સારી વેન ડેર ડુસેન, ડેવિડ મિલર, જેપી ડ્યુમિની, એન્ડિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા, ઇમરાન તાહિર, તબરેજ શમ્સી.

  • સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો. પ્રથમ બેટિંગનો કર્યો નિર્ણય

  • છેલ્લી પાંચ આઈસીસી ઈવેન્ટમાં આફ્રિકા સામે ભારતનું પ્રદર્શન
    વર્લ્ડ ટી20 2012: ભારતનો 1 રને વિજય
    ચેમ્પિયન્સ ટ્રોફી 2013: ભારતનો 26 રને વિજય
    વર્લ્ડ ટી20 2014: ભારતીય ટીમનો 6 વિકેટે વિજય
    વર્લ્ડ કપ 2015: ભારતનો 130 રને વિજય
    ચેમ્પિયન્સ ટ્રોફી 2017: ભારતનો 8 વિકેટે વિજય
     

  • 2015ના વિશ્વ કપ બાદ વનડે ક્રિકેટમાં આવો રહ્યો છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ

     

  • ટોસ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને આફ્રિકી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ

     

  • ટોસ પહેલા ભારતીય ટીમની અંતિમ મંત્રણા

     

  • મેચ પહેલા પિચ પર એક નજર

     

  • ટીમને સમર્થન કરવા માટે પહોંચ્યા ભારતીય ફેન્સ 

  • Highlights
    - ICCની છેલ્લી 5 ટૂર્નામેન્ટમાં ભારત દરેક મેચ જીત્યું છે.
    - વિશ્વકપમાં 4માંથી 3 મેચમાં આફ્રિકાનો વિજય
    - વિશ્વકપ 2019માં સતત બે મેચ હારી ચુકી છે દ. આફ્રિકા
    - વિશ્વકપ-2019માં આજે પોતાની પ્રથમ મેચ રમશે ટીમ ઈન્ડિયા 

  • સ્ટેડિયમ પહોંચી ટીમ 

     

  • ટીમ ઈન્ડિયાની જીત માટે હવન
    વિશ્વકપ-2019માં ભારત આજે પોતાની પ્રથમ મેચ રમશે. આ પહેલા દેશભરમાં ટીમ ઈન્ડિયાની જીત માટે દુવાઓ કરવામાં આવી રહી છે. ભોપાલના માતા મંદિરમાં ક્રિકેટ ફેન્સે ટીમ ઈન્ડિયાની જીત માટે હવન કર્યો છે. 

  • ડેલ સ્ટેન અને લુંગી એનગિડી બહાર
    આજના મુકાબલામાં દક્ષિણ આફ્રિકા તરફથી સ્ટેન અને એનગિડી રમશે નહીં. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ડેલ સ્ટેન ઈજાગ્રસ્ત હતો. તો લુંગી એનગિડી 10 દિવસ માટે બહાર થઈ ગયો છે. 
     

  • આજે ભારત અને દક્ષિણ આફ્રિકા હશે આમને-સામને. આઈસીસી વિશ્વકપ-2019માં આજે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઉતરશે. આ વિશ્વકપમાં અત્યાર સુધી આફ્રિકા એકપણ મેચ જીતી શક્યું નથી. પ્રથમ મેચમાં તેને યજમાન ઈંગ્લેન્ડે પરાજય આપ્યો હતો, તો બીજી મેચમાં બાંગ્લાદેશે તેને હરાવ્યું હતું. તો ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો તેને પોતાના પ્રથમ અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું હતું. 
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link