LSG vs GT: આજની પ્રથમ મેચમાં લખનૌ અને ગુજરાત આમને-સામને, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઇંગ-11
GT vs LSG: IPLમાં આજે (22 એપ્રિલ) બપોરે લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આ મેચ લખનૌમાં રમાશે.
LSG vs GT Pitch Report: લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે (22 એપ્રિલ) IPLની પ્રથમ મેચમાં ટકરાશે. લખનૌના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ'માં બંને ટીમો આમને-સામને થશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. ગત સિઝનની જેમ આ વખતે પણ બંને ટીમો શાનદાર લયમાં છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં હાજર છે. આવી સ્થિતિમાં આજની મેચમાં આ ટીમોની પ્લેઈંગ-11 અને ઈમ્પેક્ટ પ્લેયર રણનીતિમાં બહુ ફેરફાર નહીં જોવા મળે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11 (પ્રથમ બેટિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદૌની, યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, નવીર ઉલ હક.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ-11 (પ્રથમ બોલિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), યુદ્ધવીર સિંહ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, નવીર ઉલ હક, અમિત મિશ્રા .
લખનૌ સુપર જાયન્ટ્સ ઇમ્પેક્ટ પ્લેયર્સ: અમિત મિશ્રા/આયુષ બદૌની.
આ પણ વાંચો:
ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહની મુશ્કેલી વધી, મોડી રાતે થઈ ધરપકડ
કપડા પર પડી ગઈ ચા ? ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ
આ રાશિના લોકોને સકારાત્મક પરિવર્તનથી મળશે સફળતા, મકર-કર્ક રાશિના લોકો ખાસ વાંચે
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11 (પ્રથમ બેટિંગ): શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), બી સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ-11 (પ્રથમ બોલિંગ): શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોસ લિટલ.
ગુજરાત ટાઇટન્સ ઇમ્પેક્ટ પ્લેયર્સ: જોસ લિટલ/વિજય શંકર.
લખનૌ પિચ રિપોર્ટ
આ સિઝનમાં લખનૌની પિચ પર ત્રણ મેચ રમાઈ છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 121 થી 193 સુધીનો સ્કોર કર્યો છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પિચ કયો વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફાસ્ટ બોલરોને પિચમાંથી સારી મદદ મળશે. અહીં સ્પિનરોને ટ્વીસ્ટ મળશે એટલે કે બેટ્સમેનો માટે થોડી સમસ્યા થઈ શકે છે. મેચ બપોરે રમાશે.
આ પણ વાંચો:
ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ
પોલીસનો ધડાકો: 'યુવરાજસિંહે બે લોકો પાસેથી 1 કરોડની જબરદસ્તી ખંડણી કઢાવી'
Akshaya Tritiya 2023: આજે કરી લો આ શુભ કામ, વર્ષભર ધન-ધાન્યથી છલોછલ રહેશે ઘર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube