PICS: ભાગ્યનો મળ્યો ભરપૂર સાથ અને મોતના મુખમાંથી પાછા આવ્યા આ 5 ક્રિકેટર્સ
વર્લ્ડ ક્રિકેટમાં અનેક ખેલાડીઓ છે જેમણે મોતને ખુબ નજીકથી જોયું છે. આ ક્રિકેટર્સને જો ભાગ્યનો સાથ ન મળ્યો હોત તો આજે કદાચ આપણી વચ્ચે જીવતા પણ ન હોત. ભયાનક અકસ્માતોમાંથી આ ક્રિકેટર્સ હેમખેમ સાજા થઈને ક્રિકેટના મેદાન પર પરત ફર્યા. આવો જાણીએ આ ક્રિકેટર્સ વિશે...
નવી દિલ્હી: વર્લ્ડ ક્રિકેટમાં અનેક ખેલાડીઓ છે જેમણે મોતને ખુબ નજીકથી જોયું છે. આ ક્રિકેટર્સને જો ભાગ્યનો સાથ ન મળ્યો હોત તો આજે કદાચ આપણી વચ્ચે જીવતા પણ ન હોત. ભયાનક અકસ્માતોમાંથી આ ક્રિકેટર્સ હેમખેમ સાજા થઈને ક્રિકેટના મેદાન પર પરત ફર્યા. આવો જાણીએ આ ક્રિકેટર્સ વિશે...
મોહમ્મદ શમી
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બોલર મોહમ્મદ શમી 2018માં દહેરાદૂનથી નવી દિલ્હી આવતી વખતે એક કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં શમીની આંખની ઉપર માથાના ભાગમાં ઈજા થઈ હતી. ટાંકા પણ આવ્યા હતા. આ દુર્ઘટના વખતે શમી તથા તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ ચાલતો હતો. જો કે શમીએ સાજા થઈને મેદાન પર શાનદાર વાપસી કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube