ટોક્યોઃ ટોક્યો ઓલમ્પિકના આયોજનકર્તાઓએ બુધવારે કહ્યું કે, આ રમત માટે ટિકિટોની અરજી પ્રક્રિયા એપ્રિલથી શરૂ થશે. જે જાપાનમાં છે તે 33માંથી કોઈપણ રમતની ટિકિટ ખરીદવા માટે એપ્રિલમાં સત્તાવાર ટિકિટ વેચાણ વેબસાઇટ પર પોતાને રજીસ્ટર કરાવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એન્જસી સિન્હુઆના રિપોર્ટ અનુસાર, પરંતુ સફળ અરજીની જાહેરાત 14 જૂન પહેલા નહીં કરવામાં આવે. અરજીકર્તા વીઝા ક્રેડિટ કાર્ડ અને રોકડમાં ચુકવણી કરીને પણ સ્ટોરમાંથી ટિકિટ મેળવી શકે છે. ટિકિટ વહેંચણીના પ્રથમ રાઉન્ડમાં વ્હીલચેર ઉપયોગકર્તાઓ માટે 2020 યેન (18 અમેરિકન ડોલર)નું પેલેજ સામેલ છે. 



IND vs NZ: રોહિત શર્મા બોલ્યો- વિચાર્યું ન હતું આ રીતે ધબકડો થશે, બેટિંગને ગણાવી ખરાબ


આ સિવાય, પહેલા આવો-પહેલા મેળવોના આધાર પર ઓનલાઇન ટિકિટોનું વેચાણ આ વર્ષથી શરૂ થશે જે 2020માં ટોક્યોમાં જાણીતી દુકાનો પર ટિકિટ વહેંચવામાં આવશે. ટોક્યો ઓલમ્પિક ગેમ્સનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 સુધી થશે. ત્યારબાદ 25 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી પેરાઓલમ્પિક ગેમ્સ રમાશે.