નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કોલકાતા અને રાજસ્થાન વચ્ચે થયેલી મેચમાં પોતાની પહેલી સિઝન રમી રહેલા રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી. 17 વર્ષનાં રિયાન પરાગે ગુરૂવારે કોલકાતાની વિરુદ્ધ 47 રનની ખુબ જ મહત્વની રમત રમીને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ને જરૂરી જીત પ્રાપ્ત કરાવી. રાજસ્થાનની આઇપીએલ 12માં 11મી મેચ ચોથી જીત છે.  આ રમતની 10મી ઓવરમાં તેણે શાનદાર હેલિકોપ્ટર શોટ મારીને એમએસ ધોનીની યાદ દેવડાવી હતી. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...